ઇઝરાયલની આ અમીષા પટેલને જોઇને ભૂલી જાશો તમે અસલી અમીષા પટેલને, બોલ્ડનેસ જોઇને થઇ જાશો પાગલ…..PHOTOS જુવો

0

આજના આ ટેકનીકલ યુગમાં લોકોની ઉપર ઈન્ટરનેટની દીવાનગી છચવાયેલી છે. જેને જુઓ તે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતા જોવા મળે છે. આગળના અમુક વર્ષોથી લોકોને સોશિયલ મીડિયા પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. હર કોઈને સોશિયલ મીડીયાને પોતાના દીવાના બનાવી દીધા છે. આજકાલ ચર્ચિત હસ્તીઓથી લઈને આમ આદમી દરેક આ મીડીયાના દીવાના બની ગયા છે. અમુક લોકો સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં અજીબ અજીબ ફોટો શેઈર કરતા રહે છે. અમુક ફોટો જોયા બાદ લોકો તેના દીવાના બની જતા હોય છે.ઘણાઓએ સોશિયલ મીડિયાની મદદથી શોધ્યો છે પોતાનો પરિવાર:
તમને જાણીને ખુબ જ હેરાની લાગશે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના ખોયેલા પરિવારને શોધી શક્યા છે. આવા પ્રકારના ઘણા મામલાઓ તમારી સામે આવી ચુક્યા છે. મીડિયા પર લોકો પોતાના ફોટોથી લઈને વિડીયો અને પોતાના વિશે બધું જ શેઈર કરતા હોય છે. તેની સાથે જ સોશિયલ મીડીયાના માધ્યમથી લોકોના ચર્ચિત થવામાં પણ સમય નથી લાગતો. ઘણા એવા લોકોએ સોશિયલ મીડિયાને લીધે પ્રસિદ્ધિ મેળવી છે, જેને પહેલા તેના પાડોશી પણ સારી રીતે જાણતા નહી હોય.

પુરા વિશ્વમાં થવા લાગી છે ચર્ચા:સોશિયલ મીડિયા પર ટેલેન્ટેડ લોકોની ખુબ જ માંગ છે. જેઓની અંદર કોઈપણ ચીજનું ટેલેન્ટ છે, તેઓ પોતાના ટેલેન્ટને શેઈર કરતા ચર્ચિત થઇ શકે છે. જો તમે સારું ગાઈ શકો છો તો તમે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકો છો, અને જો તમે સારો ડાંસ કરી શકો છો તો, તમે તેનો વિડીયો બનાવીને પણ મીડિયા પર મૂકી શકો છો.

સુંદરતાની તુલના કરવામાં આવે છે પરીઓ સાથે:આજે અમે તમને એક એવી મોડલ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેઓ સોશિયલ મીડિયાને લીધે ખુબ જ ચર્ચામાં છે. આ મોડલના પુરા વિશ્વમાં દીવાના છે, આ બધા લોકો જાણે જ છે કે દુનિયા ખુબ જ મોટી છે અને અહી જાત જાતના લોકો રહે છે. તેમાંના ઘણા એવા સુંદર લોકો પણ છે, અમુક લોકો એટલી હદ સુધી સુંદર હોય છે કે તેઓની તુલના પરીઓ સાથે કરવામાં આવે છે. આજે અમે તમને જે મોડલ વિશે કહેવા જઈ રહ્યા છીએ, તે પણ કોઈ અપ્સરાથી કમ નથી. તેને જોયા બાદ ચોક્કસ તમે તેના દીવાના થઇ જાશો.

તસ્વીરો જોવા માટે પાગલ થઇ રહ્યા છે લોકો:આજે અમે જે મોડલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ નોયા કોહેન છે. આ સુંદર મોડલ ઇઝરાયલની રહેવાસી છે. હાલના દિવસોમાં નોયાએ પોતાની સુંદરતાથી આગ લગાવી દીધી છે, તેની બોલ્ડનેસ જોઇને હર કોઈ તેની જ ચર્ચા કરી રહ્યા છે. તે પોતાની બોલ્ડનેસથી કોઈને પણ પોતાના દીવાના બનાવી શકે છે. નોયા પોતાની  સુંદરતા અને બોલ્ડનેસને લઈને મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઇનસ્ટાગ્રામ પર નોયાના ઘણા ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે નોયા ઇઝરાયલની આર્મીમાં પણ કામ કરી ચુકી છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!