ઈશ્વર નો એક ચમત્કાર કહેવાય છે ૐ પર્વત , જાણો ભોલેનાથ થી જોડેલ આ પર્વત નું રહસ્ય – વાંચો માહિતી

હિન્દૂ ધર્મ અનુસાર બ્રહ્માંડ ના સર્જન અને વિનાશ ની જીમ્મેદારી સાંભળવા વાળા ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર એમના પરિવાર સાથે નિવાસ કરે છે.

ભગવાન શિવ ને સૌથી મોટા તપસ્વી અને ભોળા માનવા માં આવે છે એમના ભક્તો ની તો ગણતરી પણ નથી કરી શકાતી, હિંદુ માન્યતાઓ અને પુરાણો ને અનુસાર ભગવાન શિવ હિમાલય ના કૈલાશ માનસરોવર ઉપર વાસ કરે છે. મનાય છે કે વિશ્વ માં ત્રણ કૈલાશ પર્વત છે , પહેલો કૈલાશ માનસરોવર જે તીબ્બત માં છે, બીજો આદિ કૈલાશ જે ઉત્તરાંચલ માં છે અને ત્રીજો છે કિન્નૈર કૈલાશ જે હિમાચલ પ્રદેશ માં છે.

હવે અમે જણાવીએ ચી કે એમાં ૐ પર્વત ક્યાં આવે છે. હકીકત માં જ્યાં તીબ્બત , નેપાળ અને ભારત ની સીમાઓ મળે છે ત્યાં ૐ પર્વત સ્થાપિત છે. એ પર્વત થી અનેક પૌરાણિક કહાનીઓ જોડેલ છે, હેરાની ની વાત એ છે કે અહીંયા માણસ સર્જિત નહીં પરંતુ પ્રાકૃતિક રીતે અલગ અલગ ૐ ની આઠ આકૃતિઓ બનેલ છે.જી હા, ૐ પર્વત એક એવું રહસ્ય છે જે ઈશ્વર નો એક ચમત્કાર કહેવાય છે. આ ચમત્કાર ને જકી અને કોઈ નાસ્તિક પણ ભગવાન ના આ પર્વત માં ચમત્કાર આગળ જે તમને એમની શરણ માં લઇ જશે અને સાથે સાથે જ તમારા મસ્તીસ્ક થી ઘણા ભ્રમ પણ દૂર કરશે.

હિમાલય માં ૐ પર્વત નું એક વિશેષ સ્થાન છે. મનાય છે કે આ જગ્યા ઉપર ભગવાન શિવ નું અસ્તિત્વ રહ્યું હશે. આ પર્વત ભારત અને તીબ્બત ની સીમા ઉપર આજે પણ હાજર છે જેના પર દર વર્ષે બરફ થી જોડેલ ૐ ની આકૃતિ બને છે. ચાલો જાણીએ ૐ પર્વત થી જોડેલ અદ્દભુત વાતો.

છોટા કૈલાશ

ૐ પર્વત ને આદિ પર્વત કે છોટા કૈલાશ પણ કહેવાય છે.

પર્વત ની ઊંચાઈ: ઓમ પર્વત ની ઊંચાઈ સમુદ્ર ના તળિયા થી 6,191 મીટર(20,312 ફૂટ ) છે.

કુલ 8 જગ્યા માં બને છે ૐ હિન્દૂ માન્યતાઓ ને અનુસાર હિમાલય માં કુલ 8 જગ્યા એ ૐ ની આકૃતિ બને છે, પણ હજુ સુધી ફક્ત આ જ સ્થાન ની શોધ થઈ છે. પ્રાકૃતિક રૂપ થી બને છે ૐ આ પર્વત ઉપર બરફ પડવા થી પ્રાકૃતિક રૂપ થી ૐ ની ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!