ઈશા અંબાણી ના લગ્ન ની આગળ ફિક્કા પડી જાશે બૉલીવુડ ના દરેક રૉયલ લગ્ન, સ્ટેજ જોઈને જ ખુશ થઇ જાશો તમે….

0

બૉલીવુડ માં હાલના દિસવોમાં લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક, કપિલ શર્મા-ગિન્ની અને રાખી સાવંત પોતાના લગ્ને ને લઈને હાલ ચર્ચામાં બની રહેલા છે. આ વચ્ચે દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના પણ લગ્ન અમુક જ દિવસોમાં થવાના છે. 12 ડિસેમ્બર ના રોજ ઈશા આનંદ પીરામીલ સાથે લગ્ન ના બંધન માં બંધાવાની છે.તેની પહેલા તેઓનું પ્રિવેડિંગ ઉદયપુર ના લેક પિચોલા માં થવાનું છે. પ્રિવેડિંગ સમારોહ 8 અને 9 ડિસૅમ્બર ના રોજ થવાનું છે. લગ્ન માટે એક ઇવેંટ મેનેજમેન્ટ કંપની ને કોંટ્રેક્ટ આપવામાં આવેલો છે. આ કંપની એ એક ખાસ તરીકાથી સ્ટેજ તૈયાર કરવાની પ્લાનિંગ કરી છે.
રિપોર્ટ અનુસાર એક પોન્ટુન(પાણીમાં તરી રહેલા સ્ટેજ) ની ઉપર મુખ્ય સ્ટેજ નું સેટઅપ કરવામાં આવશે. લેક પિચોલા ના ઉદય વિલા ઘાટ પર એકવાર માં 1000 લોકો ને બેસવાની વ્યવસ્થા છે. આ પુરા ઘાટ ને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તરી રહેલા સ્ટેજ ની ઉપર જ ડાન્સ પરફોર્મન્સ યોજવામાં આવશે.
જણાવી દઈએ કે ઈશા ની સગાઇ સપ્ટેમ્બર મહિનામાં ઇટલી ના લેક કોમોમાં આલીશાન રીતે થઇ હતી. અહીં પાણી ની આસપાસ ફુવારાઓ ની વચ્ચે આનંદ અને ઈશા એ એકબીજા ને સગાઈ ની વીંટી પહેરાવી હતી. હાલમાં જ અંબાણી પરિવાર માં ગૃહ શાંતિ પૂજા નું આયોજન કરવામાં આવશે. આ પૂજા માં ઈશા અંબાણી એ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા કપડા પહેરી રાખ્યા હતા. આ ડ્રેસ માં ઈશા રાજકુમારી થી ઓછી લાગી રહી ન હતી.
સબ્યસાચી એ ખુદ પોતાના એકાઉન્ટ પર ઈશા ની તસ્વીરો ને શેયર કરતા તેના ડ્રેસ ની જાણકારી પણ આપી હતી. આ ડ્રેસ માં હેન્ડ એમ્બ્રોડરી અને હેન્ડ પેન્ટ નું કામ કરવામાં આવેલું હતું. ડ્રેસ માં ખાસ તિલા વર્ક કરવામાં આવેલું હતું જે ઈશા ની સુંદરતા માં અનેક ગણો વધારો કરી રહ્યું હતું. હવે ઈશા ના લગ્ન નો ડ્રેસ પણ જોવા લાયક હશે.9 Photos જુવો: પ્રિયંકા ના સંગીત સમારોહ માં પહોંચ્યું પૂરું અંબાણી પરિવાર, ઉમ્મેદ ભવન માં લાગ્યો સીતારાઓનો જમાવડો….

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસ ના લગ્ન ની તૈયારીઓ જોધપુર માં ખુબ જોરો માં ચાલી રહી છે. 2 ડિસેમ્બર ના રોજ પ્રિયંકા નિક ની સાથે સાત ફેરા લેવાની છે. એવામાં મહેમાનો ના આવવાનું શરૂ થઇ ચૂક્યું છે. લગ્ન ના પહેલા 30 નવેમ્બર પર પ્રિયંકા ના લગ્ન નું સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ના આ સમારોહ માં બૉલીવુડ થી ઘણા લોકો આવી પહોંચ્યા હતા. આ સિવાય ઘણા ઉદ્યોગી લોકોને પણ જોવામાં આવ્યા હતા. જેમાં દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી પણ પોતાના પરિવાર ની સાથે પ્રિયંકા ચોપરા ની ખુશી માં શામિલ થયા હતા. મુકેશ અંબાણી ની સાથે પત્ની નીતા અંબાણી, દીકરો અનંત અને દીકરી ઈશા અંબાણી પણ નજરમાં આવ્યા હતા. દરેક ને એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

પ્રિયંકા ના લગ્ન હિંદુ અને ક્રિશ્ચન એમ બંને રિવાજો અનુસાર થવાના છે. રિપોર્ટ અનુસાર 2 ડિસેમ્બર ના રોજ હિંદુ અને 3 ડિસેમ્બર ના રોજ ક્રિશ્ચન રિવાજો થી લગ્ન થઇ શકે તેમ છે.

જણાવી દઈએ કે પ્રિયંકા ઇચ્છતી હતી કે તેઓનું પ્રિ વેડિંગ ફંક્શન મેહરાનગઢ કિલ્લા માં થાય પણ અંતે આ વેન્યુ ને બદલી નાખવામાં આવ્યું હતું. જાણકરી અનુસાર પ્રિયંકા એ જોધપુર પોલીસ ને મેહરાનગઢ થી ઉમ્મેદ ભવન પૈલેસ જાવા માટે પ્રોટેક્શન માંગ્યું હતું. એવામાં પોલીસે પ્રોટેક્શન આપવામાં અસુવિધા જાહેર કરી હતી.

જેના પછી પ્રિયંકા એ દરેક ફંક્શન ને ઉમ્મેદ પૈલેસ માં જ કરવાનો નિર્ણય લીધો. પ્રિયંકા અને નિક એ પોતાના પરિવાર અને મિત્રો ની સિક્યોરિટી માટે એક પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સી ને હાયર કર્યું છે. ઉમ્મેદ પૈલેસ માં આ દરેક ફંક્શન 5 દિવસો સુધી ચાલશે ત્યાં સુધી આ પૈલેસ સામાન્ય જનતા માટે બંધ રહેશે.વધુ Photos:
ઈશા અંબાણી ના લગ્ન ની આગળ ફિક્કા પડી જાશે બૉલીવુડ ના દરેક રૉયલ લગ્ન, સ્ટેજ જોઈને જ ખુશ થઇ જાશો તમે….

બૉલીવુડ માં હાલના દિસવોમાં લગ્ન નો માહોલ ચાલી રહ્યો છે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક, કપિલ શર્મા-ગિન્ની અને રાખી સાવંત પોતાના લગ્ને ને લઈને હાલ ચર્ચામાં બની રહેલા છે. આ વચ્ચે દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના પણ લગ્ન અમુક જ દિવસોમાં થવાના છે. 12 ડિસેમ્બર ના રોજ ઈશા આનંદ પીરામીલ સાથે લગ્ન ના બંધન માં બંધાવાની છે.તેની પહેલા તેઓનું પ્રિવેડિંગ ઉદયપુર ના લેક પિચોલા માં થવાનું છે. પ્રિવેડિંગ સમારોહ 8 અને 9 ડિસૅમ્બર ના રોજ થવાનું છે. લગ્ન માટે એક ઇવેંટ મેનેજમેન્ટ કંપની ને કોંટ્રેક્ટ આપવામાં આવેલો છે. આ કંપની એ એક ખાસ તરીકાથી સ્ટેજ તૈયાર કરવાની પ્લાનિંગ કરી છે.
રિપોર્ટ અનુસાર એક પોન્ટુન(પાણીમાં તરી રહેલા સ્ટેજ) ની ઉપર મુખ્ય સ્ટેજ નું સેટઅપ કરવામાં આવશે. લેક પિચોલા ના ઉદય વિલા ઘાટ પર એકવાર માં 1000 લોકો ને બેસવાની વ્યવસ્થા છે. આ પુરા ઘાટ ને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તરી રહેલા સ્ટેજ ની ઉપર જ ડાન્સ પરફોર્મન્સ યોજવામાં આવશે.
જણાવી દઈએ કે ઈશા ની સગાઇ સપ્ટેમ્બર મહિનામાં ઇટલી ના લેક કોમોમાં આલીશાન રીતે થઇ હતી. અહીં પાણી ની આસપાસ ફુવારાઓ ની વચ્ચે આનંદ અને ઈશા એ એકબીજા ને સગાઈ ની વીંટી પહેરાવી હતી. હાલમાં જ અંબાણી પરિવાર માં ગૃહ શાંતિ પૂજા નું આયોજન કરવામાં આવશે. આ પૂજા માં ઈશા અંબાણી એ ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલા કપડા પહેરી રાખ્યા હતા. આ ડ્રેસ માં ઈશા રાજકુમારી થી ઓછી લાગી રહી ન હતી.
સબ્યસાચી એ ખુદ પોતાના એકાઉન્ટ પર ઈશા ની તસ્વીરો ને શેયર કરતા તેના ડ્રેસ ની જાણકારી પણ આપી હતી. આ ડ્રેસ માં હેન્ડ એમ્બ્રોડરી અને હેન્ડ પેન્ટ નું કામ કરવામાં આવેલું હતું. ડ્રેસ માં ખાસ તિલા વર્ક કરવામાં આવેલું હતું જે ઈશા ની સુંદરતા માં અનેક ગણો વધારો કરી રહ્યું હતું. હવે ઈશા ના લગ્ન નો ડ્રેસ પણ જોવા લાયક હશે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here