મુકેશ અંબાણી ની પુત્રી ઇશા અંબાણી પાસે કેટલી છે સંપત્તિ? આંકડો જાણીને ગણતા ગણતા થાકી જશો

0

દેશના સૌથી ધનવાન અબજોપતિ મુકેશ અંબાણીની લાડકી દીકરી એટલે ઈશા અંબાણી. જેની હાલ જ આનંદ પીરામલ ખુબ જ ધામધૂમ પૂર્વક સગાઈ કરવામાં આવી છે.આજે વાત કરીશું ઈશા અંબાણીનાં વ્યક્તિત્વ વિષે. તો ઈશા જેટલી જ સુંદર છે એટલી જ હોંશિયાર પણ છે. એનામાં બિઝનેસને સફળ કેમ બનાવવો તેનાં ગુણ લોહીમાં જ સમાયેલાં છે. તે 16 વર્ષની ઉમરની હતી ત્યારથી તે પોતાનો બિઝનેસ સંભાળી રહી છે. જેનું ટર્નઓવર જ કરોડોમાં થઈ રહ્યું છે.ઈશાની મહેનત આખરે રંગ લાવી. ઈશાએ એશિયાની સૌથી 12 પાવરફુલ બિઝનેસ વુમનની યાદીમાં સૌથી નાની ઉમરે સ્થાન પાપ્ત કર્યું છે. ઈશા પોતે અંબાણીની એક ને એક દીકરી હોવાથી તેનું જીવન અને લાઇફસ્ટાઇલ બાળપણથી જ ખૂબ વૈભવી રહ્યું છે. પરંતુ ઇશાએ પોતાના બળે જ બચપણમાં જ સફળતાને હાંસિલ કરી છે. આ સફળતા તેને તેની મહેનતનાં જોરે મેળવી છે.

ઈશા અંબાણી આખી દુનિયામાં અરબપતિ મહિલાઓમાં બીજું સ્થાન ધરાવે છે. જેનાં કારણે 2015માં ઈશા અંબાણીનું નામ ફોર્બ્સની યાદીમાં સૌથી નાની ઉંમરમાં આવ્યું હતું જે ગર્વની વાત કહેવાય..

ઈશા અંબાણીની પાસે છે આટલી મિલકત ?

ઈશા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઘણી કંપનીઓ સાથે જોડાયેલ છે. તેની એક વર્ષની કમાણી લગભગ 4710 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ઉપરાંત તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં 80 મિલિયન ડૉલરના શેરોની પણ પોતાની માલિકી ધરાવે છે. રિલાયન્સ ટેલીકૉમ અને રિટેલ કંપનીઓની ડિરેક્ટર છે.રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં ડાયરેક્ટરનાં પદ પર છે. રિલાયન્સ બે વર્ષમાં ભારતમાં હલચલ મચાવી દીધી છે.આ ઉપરાંત ઈશા એટલી હોંશિયાર છે કે, પોતાનાં ટૂક સમયમાં લગ્ન થવાનાં હોવાથી હાલ તે તેનું પરફેક્ટ લોકેશન પણ શોધી રહી છે. Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here