ફક્ત આટલા રૂપિયામાં IRCTC 5 દિવસ સુધી દુબઇ લઇ જઈ રહ્યું છે, વાંચો બુકીંગ વિશેની માહિતી

0

જો તમે નવા વર્ષ માં વિદેશ માં ઓછા પૈસા નો ખર્ચ કરીને રજાઓના દિવસો મનાવાનો પ્લાન કરી રહ્યા છો તો દુબઇ થી બેસ્ટ બીજી કોઈ જ જગ્યા ન હોઈ શકે. ઇન્ડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટૂરિજ્મ કોર્પોરેશન(આઇઆરસીટીસી) સસ્તા માં દુબઇ ફરવા માટેનો મૌકો આપી રહ્યા છે. પાંચ દિવસ ના આ ટુર માટે તમારે ઓછામાં ઓછા 50,000 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. 5 દિવસ ની રહેશે ટુર:

આઇઆરસીટીસી ની આ ટુર પાંચ દિવસ અને ચાર રાત માટેની હશે. યાત્રીઓ આઇઆરસીટીસી ની વેબસાઈટ પર જઈને બુકીંગ કરી શકે છે. આ ટુર પૈકેજ માં યાત્રીઓ ને દુબઇ અને આબુ ધાબી ની પ્રસિદ્ધ જગ્યાઓ જેવી કે બુર્જ ખલીફા, દુબઇ મૉલ, મિરેકલ ગાર્ડન સહીત અન્ય સ્થાનો પર ફેરવવામાં આવશે.

કઈ તારીખ થી શરૂ થાશે આ ટુર:

આઇઆરસીટીસી ની વેબસાઇટ ના અનુસાર ટુર પૈકેજ જાન્યુઆરી થી માર્ચ ની વચ્ચે યોજવામાં આવશે. યાત્રીઓ પોતાની સુવિધાનુસાર તારીખ ની પસંદગી કરી શકે છે. આ તારીખ 19 જાન્યુઆરી, 14 ફેબ્રુઆરી અને 30 માર્ચ 2019 છે. દરેક ટુર માટે માત્ર 41 સીટો જ ઉપલબ્ધ છે.

ટુર પૈકેજ માં આ બધું છે શામિલ:

ટુર પૈકેજ માં રિટર્ન એયરપોર્ટ ટ્રાંસફર, વિઝા ફી, અમેરિકન મીલ પ્લાન, એસી ડિલક્સ બસો ની મુસાફરી શામિલ છે. યાત્રીઓ ના બુર્જ ખલીફા ના 124 માં માળ પર જાવા ની ફી પણ આ પૈકેજ માં શામિલ છે.

પૈકેજ માં આ નહિ હોય શામિલ:

પૈકેજ માં પ્લેન ની કિંમત માં વધારો, ફેરારી વર્લ્ડ અને સ્નો પાર્ક નો પ્રવેશ ચાર્જ અને ડોલર નું મૂલ્ય વધવા પર આ ચાર્જ પૈકેજ માં શામિલ કરવામાં આવ્યો નથી.Dubai Pictures:Details:

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here