જયારે 40 રોટલી-4 કિલો શાક એકવાર માં જ ખાઈ ગયા ‘ખલી’, તેના મિત્ર ની પત્ની એ જે કહ્યું જાણીને તમે પણ હેરાન રહી જાશો….

0

ધ ગ્રેટ ખલી ને આજે દરેક કોઈ જાણે જ છે. જણાવી દઈએ કે ધ ગ્રેટ ખલી ભારતના એક ખુબ જ લોકપ્રિય રેસલર છે. જણાવી દઈએ કે તેનું સાચું નામ ‘દિલીપ સિંહ રાણા’ છે અને તે રેસલર ના પહેલા એક પોલીસ ઓફિસર પણ રહીં ચુંક્યા છે. જણાવી દઈએ કે તેનું વજન 157 કિલો છે અને છાંતી 63 ઇંચ ની. આજે અમે તમને ખલી સાથે જોડાયેલી એવી જ અમુક બાબતો જણાવીશું.ખલી ના ડાઈટ વિશે જણાવીએ તો જેટલો તેનો ખોરાક છે તેટલુ એક સામાન્ય માણસ કદાચ જ ખાઈ શકે. ખાવા પીવાના મામલામાં તે એક પહેલવાન થી પણ ઘણા આગળ છે અને તે ન તો નોન વેજ ખાઈ છે અને ન તો દારૂ પીવે છે. જણાવી દઈએ કે તે રોજ સાંજે 10 લીટર દૂધ, 20 બાફેલા ઈંડા, 5 ગ્લાસ મિક્સ જ્યુસ અને 5 ગ્લાસ દાડમ નું જ્યુસ પીવે છે.
વર્ષ 1997 અને વર્ષ 1998 ના મિસ્ટર યુપી રહેલા અર્ણવ બૈનર્જી અને મો.સગીર ને ખલી એ પોતાના બાઈસેપ્સ થી લટ્કાવીને એક્સરસાઇઝ કરી હતી. જણાવી દઈએ કે એકવાર ખલી ને પોતાની ડાઈટ ને લીધે પોતાના મિત્ર ના ઘરે શર્મિંદા પણ થાવું પડ્યું હતું.
એકવાર ખલી પોતાના મિત્ર ના ઘરે જમવા માટે ગયા હતા. એવામાં ડાઇનિંગ ટેબલ નો નજારો જોઈને તેના મિત્ર ની પત્ની ને ગુસ્સો આવી ગયો હતો કેમ કે ખલી એ માત્ર 10 જ મિનિટ માં 40 રોટલી, 4 કિલોશાક, 8 વાટકી દાળ એકલા જ પી ગયા હતા. આ બધું મિત્ર ની પત્ની એ પૂરા પરિવાર માટે બનાવ્યું હતું જે ખલી એકલા જ હજમ કરી ગયા હતા. જેના પછી મિત્ર ની પત્ની એ પોતાના પતિ ને કહ્યું કે આજ પછી થી ખલી ને ક્યારેય પણ પોતાના ઘરે ના લાવે. જેને લીધે ખલી ને ખુબ શરમાવું પણ પડ્યું હતું.
જણાવી દઈએ કે આજે ખલી પુરા 6000000 લાખ ડોલર ના માલિક છે. એક સમય એવો પણ હતો કે જયારે તે પથ્થર તોડવાનું કામ કરતા હતા. આ સિવાય તેના ગામની મહિલાઓ તેની પાસે ભારે કામ પણ કરાવતી હતી. જેના પછી તે પોલીસ માં ભરતી થયા અને પછી એક ફેમસ રેસલર બન્યા. ખલી એ પંજાબ માં પોતાની રેસલિંગ સ્કૂલ પણ ખોલી રાખી છે. જો કે હાલ તે રેસલિંગ માં ભાગ લેતા નથી અને હાલ તે પોતાની પત્ની ની સાથે રહિ રહ્યા છે જો કે રિપોર્ટ અનુસાર તે એકવાર ફરી રેસલિંગ માં ઉતરી શકે તેમ છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here