IAS ઇન્ટરવ્યૂમાં મહિલાને પૂછ્યું કે, “જો તમારો પતિ તમને જુગારમાં હારી જાય તો તમે શું કરશો ? “

0

તમે મોટામાં મોટી લેખિત પરીક્ષા આપીને તમે પહેલો કે બીજો નંબર અથવા સારા માર્ક્સથી પાસ તો થાવ છો પરંતુ તમે ક્યારેક છટાદાર બોલવામાં કે જવાબ આપવામાં તમે પાછા પડો છો જેના કારણે તમે હારી જાવ છો.

તેનો અર્થ એ નથી કે તમારી પાસે રહેલું સામાન્ય જ્ઞાન એ બધું જ છે. કારણ કે કેટલીક જગ્યાઓ પર ઈન્ટરવ્યૂ દરમિયાન તમારી માનસિકતા અને વિવેકબુદ્ધિ ને જ તપાસવામાં આવે છે. ખાસ કરીને આઇએએસ પરીક્ષાના ઇન્ટરવ્યુ રાઉન્ડમાં, કેટલાક અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે.
આમાંથી ત્રણ પ્રશ્નો એવા અહીંયા તમારી સમક્ષ રજૂ કરવાના છીએ જે સ્ત્રીઓના જીવનથી સંબંધિત છે. આ પ્રશ્નોના જવાબ મોટાભાગની મહિલાઓ દિલથી આપશે. કેમકે આ બધા જ પ્રશ્ન લગ્ન જીવન સાથે જોડાયેલા છે. પરંતુ આ બધા જવાબને દિમાગથી આપવાની જરૂર છે.
જો સ્ત્રીઓ આ લેખ વાંચી રહી છે તો તેમના જ્ઞાન દ્વારા તે તેમના અધિકારો વિશે પણ જાણશે જે કાનૂન તેમને આપે છે.

પ્રશ્ન: જો તમારા પતિ ને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તો તમે શું કરી શકો છો?
જવાબ: ફક્ત અફેર હોવાથી તે કશું જ કરી શકતી નથી કે નથી કશું સાબિત કરી શકતી. પરંતુ જો બંને વચ્ચે શારીરીક સંબંધછે તો હું તેમના સામે પુરાવા ભેગા કરીશ અને તેમની સામે કેસ કરીશ. ત્રણ વર્ષ સુધીની સજા અપાવવાનો કાનૂની અધિકાર દરેક મહિલાને મળ્યો છે.

પ્રશ્ન : જો તમારા પતિનું કોઈ પહાડ પરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે અને તમારા બીજા મેરેજ થાય છે. પરંતુ ત્રણ વર્ષ પછી તમારો પહેલો પતિ પાછો આવી જાય છે. તો તમે શું કરશો ?
જવાબ: મારા બીજા લગ્ન રદ થશે કારણ કે પતિનું જીવીત હોવું અને છૂટાછેડા લીધા સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરી શકતા નથી,આ બાબતે અમને કોઈ અધિકાર નથી.

પ્રશ્ન : જો તમારા પતિ તમને જુગારમાં હારી જાય છે તો તમે શું કરશો?
જવાબ: તેઓ મને ક્યારેય હારી શકતા જ નથી. કારણ કે ભારતના બંધારણ કહ્યું છે કે જે વસ્તુ તમારી પાસે છે તેને ખરીદી અથવા વેચી શકાય છે. કારણકે, તે તમારી માલિકીનું છે. મારા પતિ ના તો મને ખરીદી શકે છે કે ના મારા પર તેમનું કોઈ સ્વામિત્વ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here