હજારો વર્ષ પહેલાના પીરામીડમાં મળી પ્રાચીન ગુફા, જાણો પૂરું રહસ્ય…

0

એક પ્રાચીન  Mayan પીરામીડ સૈકડો વર્ષોથી ખોજ્કાર્તાઓ માટે રહસ્ય અને કૌતુહલનો વિષય બની રહેલો છે અને હાલમાં જ થયેલી એક ખોજે આ પીરામીડને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. પ્રાચીન Mayan મંદિરના બન્યા બાદ હજારો વર્ષ પછી પક્ન તેનાથી જોડાયેલા રહસ્યમયી વાતોને ખુલવાનો સિલસિલો ચાલી રહ્યો છે. રિસર્ચે જમીનને ખોદનારી Lidar ની મદદથી આ અન્ડરગ્રાઉન્ડ ગુફા શોધી નીકાળી છે.

વિશેષજ્ઞએ મેક્સિકોના કુકુલ્કન મંદીરમાં એક સિક્રેટ દ્વારની ખોજ કરી છે અને તેમનું માનવું છે કે તેનાથી પાણીથી ભરેલી એક અન્ડરગ્રાઉન્ડ ગુફા સુધી પહોંચી શકાય છે. તેના સિવાય રિસર્ચર્સને ઉમ્મીદ છે કે સિક્રેટ રસ્તા દ્વારા તે આ પ્રાચીન જગ્યાના ભૂગોળને પૂરી રીતે સમજવામાં કામિયાબ રહેશે અને  Mayan સભ્યતા પ્રાચીન Beliefsના વિશે પણ નવી જાણકારી લેવામાં પણ સફળ રહ્યા છે.

રીર્સચોએ આ શોધ માટે  tri-dimensional ઇલેક્ટ્રિક ટોનોગ્રાફીનો ઉપયોગ કર્યો. રીસર્ચોને ભરોસો છે કે તેઓ હવે ક્ષેત્રોની પાસે 3D મૈપને બનાવવામાં કામિયાબ થઇ ગયા છે. Lidar એક પ્રકારનો રડાર હોય છે. જેનાથી ઇલેક્ટ્રોમૈગનેટીકની દીવાલો દ્વારા મોકલવામાં મદદ મળે છે જેથી મંદિરના મૈન સ્ટ્રક્ચરના અન્ડરગ્રાઉન્ડ હિસ્સાને મૈપ કરી શકાય.

કુકુલ્લન જો કે એક નાગદેવતા છે જેની Mayan સભ્યતાને ખુબ માન્યતા છે. The Great Mayan Aquifer Project ના શોધકર્તાઓને આ ખોજને સંભવ બનાવ્યો છે અને આ ટીમને અન્ડરવોટર archaeologist Guillermo de Anda લીડ કરે છે. આ ટીમ આગળના 6 મહિનાથી મંદિરની અંદર અન્ડરગ્રાઉન્ડ કામ કરી રહી છે.

તેઓએ કહ્યું કે અમે એક વાર ફરી અહિયાં જવા માંગીએ છીએ અને જોવા માંગીએ છીએ કે આ રસ્તો ભૂમીગત જ્લાશ્યના દ્વાર સુધી લઇ જાય છે કે નહિ. તેના પહેલા 2015 માં પણ શોધ કર્તાઓએ આ મદિરમાં Sinkholeને શોધ્યું હતું. માનવમાં આવે છે કે  Mayans
ના કુકુલ્લન મંદિરને ગુફાની ઉપર 900 થી 1100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું.

સેંકડો વર્ષો સુધી  Mayans એ અમેરિકાના મોટા હિસ્સા પર પોતાનો દબદબો બનાવી રાખ્યો પણ 8 અને 10મી શતાબ્દીના સમયમાં Mayans સભ્યતાનો પૂરો થવાનો સિલસિલો શરુ થઇ ગયો હતો. માયા સભ્યતાના ખાત્મેને લઈને ઘણા થ્યોરીજ સામે આવેલી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!