Photos: હવે આવી દેખાવા લાગી છે અરબપતિની આ પત્નીઓ, જેનો બદલી ગયેલો અંદાઝ કરી દેશે તમને હેરાન….

બિડલા ગ્રુપની વહુઓની બાબત કાઈ આવી છે.. ઉપર વાળો જ્જારે આપે છે, આપે છે છપ્પર ફાડી ને.

ઉપરવાળાએ સાચે જ અમુક લોકો ને ભરી ભરીને આપ્યું છે. પછી વાત પૈસા ની હોય કે સુંદરતાની. તમેજ જુઓ કે સુંદરતા ની ચર્ચા તો મોટા ભાગે ફિલ્મી હિરોઈનોની જ થતી હોય છે પણ આજે અમે કાઈક એવી તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જે કોઈ હિરોઈનો થી કમ નથી પણ દેશના ઉદ્યોગઘરાના માં તાલ્લુક રાખવા વાળી મહિલાઓની છે.

જેને જોઇને તમે પણ વિચારવા લાગશો કે કદાચ પૈસા રંગ,રૂપ પણ આપી દે છે.

1. પહેલાની નીતા અંબાણી:

સૌથી પહેલા મુલાકાત કરો નીતા અંબાણી ની. એક તસ્વીરમાં નીતા ખુબજ મોટા કદની નજરમાં આવે છે તો બીજી તસ્વીરમાં ચેહરા પર બિલકુલ પણ રોનક કે ચમક નથી. આ નીતા અંબાણી ની પહેલાની તસ્વીર છે.

ધ્યાનથી જુઓ આ ચેહરાને

જોકે ધીરુભાઈ એ નીતા ને તેની સુંદરતાના લીધે જે પોતાના ઘર ની વહુ માટે પસંદગી કરી હતી. પણ આ ફોટો ને જોતા તો કાઈક અલગજ ફીલિંગ થાય છે.હાલ તો જાણે નીતા ની કાયા એકદમ બદલાઈ ગઈ છે.

મૈટેન છે નીતા અંબાણી


બ્યુટી અને બ્રેન ની બાબતમાં નીતા અંબાણી ખરી ઉતરી છે.

2. સિક્સ પૈક પીડ્લા

 

 


શું તમે આ ફોટો ને ઓળખી શો છો?  જેને સિક્સ પૈક બિડલા કહેવામાં આવે છે. પોતાની લકઝરીયસ લાઈફને લીધે યશ બિડલા અને તેની પત્ની અવંતિકા બિડલા દુનિયાભરમાં જાણીતા છે.

રીયાલીટી આ છે બોસ:

યશોવર્ધન, બિડલા ગ્રુપના ચેયરમેન યશ બિડલા ની પત્ની કાઈક આવી નજરમાં આવે છે. પણ એજ વાત કે ભગવાન જ્યારે પૈસા આપે છે ત્યારે સુંદરતા પણ ઉભરાઈ આવે છે. જુઓ તેનું ટ્રાન્સફોર્મેશન.

લગ્નના 26 વર્ષ પછીનો લુક

આ છે અવંતિકા બિડલાનનો ગ્લેમર અવતાર. જેને જોઇને એ અંદાજો ન લગાવી શકાય કે અવંતિકા અને યશ ના લગ્નને 26 વર્ષ થઈ ચુક્યા છે.

3. જિંદલ ગ્રુપની લેડી:

આ છે ભારતીય સ્ટીલ કારોબારી સજ્જન જિંદલ ની પત્ની સંગીતા જિંદલ. સંગીતા દેખાવમાં ખુબજ સાધારણ છે. પણ જે ત્યારે પોતાના ફોર્મમાં હોય છે ત્યારે તેને ઓળખવી મુશ્કેલ બની જાય છે.

55 વર્ષની છે સંગીતા

સંગીતાની ઉમર 55 વર્ષની છે. છતાં પણ તેમને પોતાના શરીરને ખુબ સારી રીતે મેન્ટેન કર્યું છે. સંગીતા, સામાજિક કાર્યોમાં હિસ્સો લે છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!