રોજ વાંચો હનુમાનજીની આ 3 ચોપાઈ, પૂરી થશે તમારા મનની બધી જ મનોકામનાઓ ને મળશે ખુશીયા અપાર….

0

હિન્દુધર્મમાં ઘણા દેવી દેવતા છે એમાં હનુમાનજીને જ્ઞાની અને બળવાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બીજા બધા દેવતાઓ કરતાં હનુમાનજીને પ્રસન્ન કરવા ઘણા આસાન છે. કેમકે પવન પુત્રનુ નામ લેતા જ ભક્તો પર કૃપા વરસવાની શરૂ થઈ જાય છે. પવિત્ર ધર્મ ગ્રંથોને આધારે જો જોઈએ તો બધા જ દેવી દેવતાઓ ખાસ પ્રયોજન સાથે ધરતી પર આવે છે અને તરત જ પાછા દેવલોકમાં ચાલ્યા જાય છે. પરંતુ હનુમાનજી એક જ એવા દેવતા છે જે પૃથ્વી લોક પર વાસ કરે છે. જે આપણાં બધાની વચ્ચે વાનર સ્વરૂપે જોવા મળે છે. એમની પૂજા દરમ્યાન હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. તમને એવું લાગતું હશે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીને પ્રસન્ન કરી શકાય છે. પરંતુ હનુમાનજીની માત્ર આ 3 ચોપાઈ કરવાથી પણ હનુમાનજી પ્રસન્ન થાય છે. અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની પૂજા આરાધના કરતાં પહેલા પ્રભુ શ્રી રામનું ધ્યાન કરવું જરૂરી છે. નહીતર અંજની પૂત્ર નારાજ થઈ શકે છે. હનુમાન ચાલીસાની રચના મહર્ષિ તુલસી દાસે કરી છે. એમાં 40 ચોપાઈ બતાવવામાં આવી છે એમાં દરેક ચોપાઈનું મહત્વ અલગ અલગ હોય છે. આજે અમે તમને એવી ત્રણ ચોપાઈ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે હનુમાનજીને અધિક પ્રસન્ન છે. અને પોતાના ભક્તોને આશિક તાકતવાર અને બુદ્ધિશાળી બનાવી દે છે. તો ચાલો જાણીએ એ ત્રણ મહત્વપૂર્ણ ચોપાઈને.
જે પણ ભક્ત આ દોહાનું રતન કરે છે તેને તેના જીવનમાં ક્યારેય કોઈ કમી રહેતી નથી. આ દોહાના 108 વાર જાપ કરવાથી યાદશક્તિમાં વધારો થશે. તેમજ સ્વાસ્થ્યમાં પણ કોઈ જ પ્રકારનો વિકાર જોવા નહી મળે. જો તમારું જીવન દુખોથી ભરેલું હશે તો હનુમાનજી તરત જ એ દુખોનો નાશ કરશે. અને પોતાના ભક્તોને હંમેશા પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપે છે.

ચોપાઈ નંબર 25 :
જે ભક્ત 25 મી ચોપાઈનો પાઠ કરે છે – ” નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા ” તે તેના જીવનમાં રોગ મુક્ત રહે છે. સાથે જ આ ચોપાઈના નિત્ય પાઠથી લાભની પ્રાપ્તિ થશે. ઋષિ મુનિઓ દ્વારા પણ બતાવવામાં આવ્યું છે કે આ ચોપાઈથી હનુમાનજી ની કૃપા હંમેશા બનેલી રહેશે.

ચોપાઈ નંબર 26 :
જે ભક્ત 26 મી ચોપાઈનો પાઠ કરે છે – ” સંકટ તે હનુમાન છૂડાવે, મન ક્રમ વચન ધ્યાન જો લાવે ” તેને તેના જીવનમાં અને ભવિષ્યમાં આવનારા બધા જ સંકટો હનુમાન ખુદ હરી લે છે, તેનું જીવન સંકટ મુક્ત રહે છે. ગ્રહ દોષનો નાશ થાય છે તેમજ કોઈ જ સંકટ દુશ્મનોનુ રહેતું નથી. એટ્લે જો તમે જીવન સંકટ મુક્ત અને પ્રગતિ ભર્યું ઈચ્છો છો તો હનુમાનજીની આ ચોપાઈ નિત્ય કરવી જોઈએ.

હનુમાનજીના ભક્તોએ રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને સાથે સાથે ભગવાન રામનું સ્મરણ કરવું જોઈએ. અને પૂજા કરતાં સમયે લાલ કપડાં જ પહેરવા જોઈએ કેમકે હનુમાનજીને લાલ વસ્ત્ર અતિ પ્રિય છે. સાથે સાથે આ ચોપાઈના પાઠથી પણ ભગવાનની કૃપા મેળવી શકો છો. વધુમાં જણાવ્યુ હતું કે વધારે સુખી સંપન્ન લોકો જાન ધોડા પર સવાર થઈને કાઢે છે, મે ઊંટ પર સવાર થઈને જાન કાઢી હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here