ગુજરાતી એટલે ગુજરાતી – હાસ્યભંડોળ

જે સલાહ હાવર્ડ વાળા ન આપી શકે તે ભાઇબંધ આપે.સડકને કાંઠે ઘુઘાની દુકાન હતી.

તેના સામે જ એક મોટી કંપનીનો સ્ટોર ખુલ્યો. તેણે બેનર માર્યુ ૩૦૦ રૂ. કીલો ઘી.

બીજા દિવસે ઘુઘાઅે બેનર માર્યુ ૨૫૦ રૂ. કીલો ઘી.

આગલા દિવસે પેલા સ્ટોર વાળાએ ૨૦૦ રૂ. નુ બેનર માર્યુ.

ઘુઘો ૧૫૦ રૂપિએ આવ્યો.

આ કાયમની હરીફાઈ જોઈને એક સજ્જન ભાઈ ઘુઘાભાઈ પાહે જઈને હમજાવા માડ્યા કે ભાઈ ઈ મોટી કંપની છે તુ આ રીતે નુકશાન કરીને લાંબો સમય એની હામે નઈ ટકી હકે… રેવા દે…

ઘુઘાઅે સજ્જન હામુ પગથી માથા હુધી જોઈને કીધુ :

અમે ઘી રાખતા જ નથી

(બોલો લ્યો… અમથે અમથો ઓલા ને તોડાવી નાખ્યો.)

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!