આ રિક્ષાવાળાએ પોતાની રીક્ષા માં લગાવ્યું ઘાસ, કારણ જાણીને તમે પણ કહેશો, વાહ!…

0

શિયાળાની ઠંડી ઋતુ પછી હવે કળકળતી ગરમીની ઋતુ શરૂ થવા જઈ રહી છે. એવામાં થોડી ઘણી ગરમીનો અનુભવ થવાનું પણ શરૂ થઇ ગયું છે. આગળના અમુક દિવસોથી થઇ રહેલા ઉત્તર-ચઢાવ પછી હવે વાતાવરણ સ્થિર થતું જોવા મળી રહ્યું છે.ઠંડી અને તડકો વધતો જઈ રહ્યો છે. પણ આટલી બધી ઠંડી પછી અચાનક જ ગરમી શરૂ થવી સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. એવામાં આ જ બાબતને ધ્યાનમાં રાખીને પુણેના એક રિક્ષાચાલકે અલગ જ અંદાજમાં ગરમીને માત આપવાની કોશિશ કરી છે. પુણેના રહેનારા ઈબ્રાહીમ તામ્બોલીએ ગરમીને માત આપવાની પ્લાનિંગ અત્યારથી જ કરી લીધી છે. ઈબ્રાહીમ વ્યવસાયથી એક રિક્ષાચાલક છે. ઈબ્રાહીમ ગરમીથી બચવા માટે રિક્ષામાં ઘાંસ અને ફૂલ લગાવ્યા છે. તેના સિવાય પુરી રિક્ષાને પ્રાણીઓના પોસ્ટરથી પણ શણગાર્યુ છે. એક રીતે જોવા જઈએ તો ઈબ્રાહીમે પોતાની રિક્ષાને ગાર્ડન જ બનાવી લીધું છે. આ રીક્ષાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વીડિયોને જોઈને તમે પણ તેના વખાણ કરતા થાકશો નહીં.

ઈબ્રાહીમ વર્ષોથી રીક્ષા ચલાવે છે. તે પોતાના યાત્રીઓને આરામદાયક સવારી આપવા માગતા હતા. માટે તેમણે આ ઉપાય વિશે વિચાર્યુ. તેમણે વિચાર્યુ કે કોઈ ઉપરકરણના સિવાય યાત્રીઓને કુદરતી ઠંડક જ આપવી જોઈએ. માટે તેમણે પોતાની રિક્ષાને એકદમ નવું અને અલગ જ રુપ આપ્યું.ઇબ્રાહિમે પોતાની આખી રિક્ષામાં નકલી ઘાસ ઉપરથી લઈને નીચે સુધી અને હેન્ડલ પર પણ લગાવ્યું છે, તેને વધારે આકર્ષક બનાવવા માટે તેમાં ફૂલો પણ લગાવ્યા છે. તેના સિવાય પ્રાણીઓના પોસ્ટરથી પુરી રિક્ષાને શણગારી છે. લોકોને ઇબ્રાહિમનો આવો વિચાર ખુબ જ પસંદમાં આવ્યો છે. આ અનોખા વિચારને લીધે ઇબ્રાહિમને યાત્રીઓ પણ ખુબ જ વધારે મળી રહ્યા છે અને ખુબ કમાણી થઇ રહી છે.

જુઓ વિડીયો..

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here