જો તમે ગોરા થવા માંગતા હોય તો રોજ રાત્રે 2 મિનિટ લગાવો આ પેસ્ટ ને સવારે ધોઈ નાખો ચહેરો, તમારો ફેસ એટલો ગોરો થશે કે તમે હેરાન પરેશાન થઈ જશો !!

0

આ યુગમાં દરેક યુવાન સ્ત્રીને સુંદર અને આકર્ષક દેખાવું જ ગમશે. જેના કારણે તે સમય સમય પર ઘણા ઉપાયો અજમાવતી જ હોય છે. આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે જાણીને અને અજમાવીને તમે માત્ર ગોરા જ નહી પણ યુવાન ત્વચા અને ચમકતી સ્કીન પામશો. 

સંવેદનશીલ ત્વચા, સામાન્ય ત્વચા અથવા સૂકી ત્વચા વાળા લોકો પણ આ પ્ર્રયોગ અજમાવી શકે છે. આ ઉપાયની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. આ પેસ્ટને બનાવવી ખૂબ જ સરળ છે. કેમકે આમાં જે સામગ્રી ઉપયોગ કરવામાં આવશે એ બધી જ તમને ઘરમાંથી જ મળી જશે. તો ચાલો આજે અમે તમને એ જણાવીશું કે આ પેસ્ટને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.

પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકી લો. એમાં એક ચમચી દૂધ પાવડર, એક ચમચી બોડી લોશન અને લો. જો તમારી પાસે મિલ્ક પાઉડર નહી હોય તો મેંદો પણ ચાલશે. એકચમચી ચોખાનો લોટ, ½ ચમચી કોફી પાવડર અને એક ચમચી ગુલાબ જળ અથવા દૂધ લો. આ બધી સામગ્રીને ભેગી કરી સરસ મિક્સ કરો .

આનો પ્રયોગ દિવસમાં બે વખત કરો. અમે દાવો કરીએ છીએ કે આ પેસ્ટને લગાવ્યા પછી ચહેરાને ફેશિયલ કરવવાની જરૂર નહી પડે. કેમકે આ પેસ્ટમાં બોડી શરીર લોશન દૂધ પાવડર અને ચોખાનો લોટ લેવામાં આવ્યો છે જેના લગાવવાથી સ્ક્રીનને કોઈ જ વિટામિન્સની ખામી રહેતી નથી. હવે અમે તમને જણાવીશું કે આ પેસ્ટનો ઉપયોગ કેમ કરવો તે.સૌ પ્રથમ એ ટામેટું લો . એના બે ભાગ કરો એમાં મેંદો અથવા મિલ્ક પાઉડર લગાવી દો. અને ચહેરા પર સ્ક્રબ કરો. અને થોડી વાર ચહેરાને સુકાવા દો પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખોઆમ દિવસમાં 2 વાર કરવાથી તમારો ચહેરો એકદમ ગોરો બની નીખરી ઉઠશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here