ગર્લફ્રેન્ડની સાથે લંચ ડેટ પર પર પહોંચ્યા અનંત અંબાણી, તસ્વીરો થઇ વાઇરલ….

આગળના ઘણા દિવસોથી બિઝનેસમૈન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લિંક એપ્સની ખબરો ચર્ચામાં આવી રહી છે. બંનેના અફેઇરની ચર્ચા સૌથી પહેલા ત્યારે થઇ જયારે રાધિકાએ ઈશાની સગાઇ પર શ્લોકા અને ઈશાની સાથે ઘુમર ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આનંદ અને રાધિકાની તસ્વીરો વાઇરલ થતી રહે છે. હાલમાંજ બંનેને મુંબઈના બાંદ્રા માં એક સાથે લંચ ડેટ પર જોવામાં આવ્યા હતા. રાધિકા એનકોર હેલ્થકેયરના સીઈઓ અને વાઇસ ચેયરમૈન વીરેન મર્ચેન્ટ ની દીકરી છે. રાધિકાએ પોતાની સ્કૂલિંગ મુંબઈથી કરી હતી. તેના પછી રાધિકાએ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક માં ન્યુયોર્ક યુનિવર્સીટીથી ગ્રેજ્યુએશન કર્યું હતું.
24 વર્ષની રાધિકા મર્ચેન્ટે પોતાના કેરિયરની શરૂઆત કેડાર કંસલટેન્ટ, દેસાઈ એન્ડ દીવાનજી અને ઇન્ડિયા ફર્સ્ટ હેવી કંપનીઓ થી કરી. નોકરી કરવાની સાથે સાથે તેમણે પોતાના એક ફર્મની શરૂઆત કરી છે.રાધિકા ને જાનવરો સાથે ખુબ જ પ્રેમ છે. તે એનિમલ વેલફેયરને લઈને પણ કામ કરે છે. રાધિકાને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ખુબ જ પસંદ છે. જણાવી દઈએ કે રાધિકાની કુલ નેટવર્થ લગભગ 8 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!