ઘરમાં પ્રવેશ કરતા પહેલા માતા લક્ષ્મી આપે છે આ 5 સંકેત, ભૂલથી પણ અનદેખ્યું ન કરો…..

0

જીવન મરણ ઈશ્વરના હાથમાં છે. જીવન આપ્યા પછી તેને છીનવાનો હક પણ ઈશ્વરનો જ છે. મનુષ્યનો ધર્મ છે કે તે આ જીવનને નિર્વહન કરે, અને ખુદ પોતે અને પોતાની સાથે જોડાયેલા લોકો સાથે ચાલે. મનુષ્યને જીવનમાં આજીવિકા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. અહીં ઘણા સારા સ્થાન પર છે તો અમુકની સ્થિતિ અહીં સારી નથી. ખરાબ પરિસ્થિતિઓ થી પસાર થવા પર તમારો આત્મવિશ્વાસ બનાવી રાખો, ઈશ્વર પર વિશ્વાસ બનાવી રાખો. દરેક ખરાબ સમય પછી સારા સમયની શરૂઆત ચોક્કસ થાય છે. 

નાણાં કમાણી માટે મેહનત છે ખુબ જ જરૂરી:

નાણાં કમાણી કરવી દરેક મનુષ્ય માટે જરૂરી છે, તેના વગર જીવન સંભવ નથી. સુખ-સુવિધાઓ સંભવ નથી. સવાર-સાંજ સુધી મનુષ્ય કોઈને કોઈ પ્રકારે પોતાના કામોમાં જુન્ટવાયેલો રહે છે. સમય સારો હોય કે ખરાબ પણ નાણાં કમાણીની કોશિશ ચાલતી રહે છે.ખુબ જ ચંચલ હોય છે માં લક્ષ્મી:

હિન્દૂ ધર્મમાં માતા લક્ષ્મી ને ધનની દેવી કહેવામાં આવી છે. તમે તેની સેવા કરો, જો તે પ્રસન્ન થઇ જાશે તો તમારાથી પ્રસન્ન થઇ જાય છે અને તમારા ઘરમાં પ્રવેશ જરૂર કરે છે. પણ માં લક્ષ્મી ને ચંચલ માનવામાં આવી છે. વિષ્ણુ પુરાણના અનુસાર માતા લક્ષ્મી કોઈપણ ઘરમાં વાસ કરવાના પહેલા તે લોકોને આ 5 સંકેત આપે છે. તેને જાણીને તમે સમજી શકો છો કે તમારી કિસ્મત ખુબ જ જલ્દી બદલવાની છે.

1. પહેલો સંકેત:માતા લક્ષ્મી ના વાહન ઘુવડ માનવામાં આવે છે. જો તમને ક્યાંય ઘુવડ જોવામાં આવે તો સમજી જાવ કે લક્ષ્મી માતા તમારાથી પ્રભાવિત છે અને તે ખુબ જ જલ્દી તમારા ઘરમાં વાસ કરવાની છે. માનવામાં આવે છે કે જ્યા પણ માતા લક્ષ્મીનું વાહન ઘુવડ હોય છે, ત્યાં લક્ષ્મી ખુદ તેની પાછળ આવે છે. આ સંકેત પ્રાપ્ત થતા જ માં ની આરાધના શરૂ કરી દો.

2. બીજો સંકેત:જો તમને અચાનક પોતાની આસપાસ લીલા રંગની ચીજોનો આભાસ થવા લાગે છે તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવાની છે. આસપાસ દેખાતી ચીજો પર ધ્યાન આપો આ બધી હોઈ શકે છે, લીલા રંગનો સામાન, શાકભાજી વગેરે.3. ત્રીજો સંકેત:જો સવારે ઉઠવાની સાથે જ તમને સૌથી પહેલા શંખનો અવાજ સંભળાય તો તેનો અર્થ એ પણ છે કે ખુબ જ જલ્દી તમારા પર ભગવાનની કૃપા થવાની છે અને તમારી કાયા પલટવાની છે.

4. ચોથો સંકેત:ઝાડુ માતા લક્ષ્મી ને ખુબ જ પસંદ હોય છે. એવું એટલા માટે કેમ કે માતા લક્ષ્મીને સાફ સફાઈ ખુબ જ પસંદ હોય છે. એવામાં સાવરણી આપણા ઘરની ગંદગીથી થતી બીમારીઓ થી પણ બચાવે છે. એવામાં જો તમને સવારના સમયે ઘરેથી બહાર નીકળવાના સમયે કોઈ સાવરણી લગાવતા જોવામાં આવે તો સમજી જાવ કે ખુબ જ જલ્દી માતા લક્ષ્મી તમારા આંગણે આવવાની છે અને તમારી કિસ્મત બદલવાની છે.

5. પાંચમો સંકેત:હિન્દૂ શાસ્ત્રોના અનુસાર શેરડીનો રસ સિદ્ધિ વિનાયક પર અર્પિત કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમને સવારે ઉઠતા જ જો શેરડી જોવા મળે તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં ખુબ જ જલ્દી વાસ કરવાની છે. શેરડી દેખાવા પર તે દિવસ ભગવાન ગણેશને તેને અર્પિત જરૂર કરો તમને ચોક્કસ લાભ મળશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here