ઘણી ફિલ્મોના શુટિંગ માટે પોતાના જ ઘરોને બનાવી ચુક્યા છે સ્ટુડિયો આ 5 સુપર સ્ટાર્સ, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં.

0

પહેલા કહેવામાં આવતું હતું કે જીવવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે. ‘રોટી’, ‘કપડા’, ‘મકાન’. પણ આજે તેમાં એક વસ્તુ વધુ જોડાઈ ગઈ છે, જેને એન્ટરટેનમેંટના તૌર પર ઓળખવામાં આવે છે અને ઇન્ડીયામાં એન્ટરટેનમેંટનો મતલબ છે બોલીવુડ. ભારતમાં બોલીવુડનો ક્રેજ એ વાતથી જ સમજી શકાય છે કે દરેક વર્ષ 2-3 ફિલ્મો એવી હોય છે જે 200 કરોડના આંકડાને પણ પાર કરીને નવો રેકોર્ડ બનાવે છે. ભારતમાં ગલી-ગલીમાં હર બીજા મોડ પર એવા લોકો મળી જતા હોય છે, જે ફિલ્મોને લઈને એટલા દીવાના હોય છે કે તેની બધી જ વાતોને જાણતા હોય છે. ફિલ્મ અને સ્ટાર્સની એક-એક જાણકારી રાખવા છતાં આપણા ફિલ્મી દીવાનાઓ ઘણી વસ્તુઓથી અંજાન છે. હવે એ સ્ટાર્સની જ વાતોને લઇ લો, જેના ઘરોને કોઈ શુટિંગ માટે પોતાના જ ઘરોને પસંદ કરતા હોય છે. ફિલ્મોના આવાજ દીવાનાઓ માટે આજે અમે એવીજ અમુક જાણકારી તમારા માટે લાવ્યા છીએ.

1. પટૌદી પેલેસ:

બોલીવુડ ના બે દિગ્ગજ અભિનેતાઓ શાહરૂખ ખાન અને આમીર ખાન પોતાની ફિલ્મ ‘વીર ઝારા’ અને ‘રંગ દે બસંતી’ માટે સૈફ અલી ખાનના પુશ્તૈની ઘર પટૌદી પૈલેસ પહોંચી ગયા હતા. હરિયાણાના પટૌદીમાં બનેલું સૈફનું આ ઘર ઈબ્રાહીમ કોઠીના નામથી ઓળખવામાં આવે છે..

2. પ્રતિક્ષા:

બીગ બી ના રૂપમાં ઓળખવામાં આવતા અમિતાબ બચ્ચનનું ઘર પ્રતિક્ષા ફિલ્મ ‘બોમ્બે ટોકીજ’ ની શુટિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના સિવાય ફિલ્મ ‘કી એન્ડ કા’ માટે પણ અમિતાબ બચ્ચનનું ઘર લેવામાં આવ્યું હતું.

3. મન્નત:

‘ફૈન’ ફિલ્મના એક દ્રશ્યમાં ગૌરવ, શાહરૂખ ખાનનાં ઘરની બહાર દેખાઈ છે. આ ઘર અસલમાં શાહરૂખનું ઘર મન્નત હતું, જેની બહાર બતાળવામાં આવેલી ભીડ પણ અસલી હતી.

4. Panvel Farmhouse:

બોલીવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ની શુટિંગના એક હિસ્સા તેના જ ફાર્મહાઉસમાં થયો હતો.

5. Imperial Heights:

સંજય દત્તના જીવન પર બનેલી આ ફિલ્મ હાલના સમયમાં ખુબ ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્તની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં રણબીર એક ઘરમાંથી જાંકી રહેલો બતાળવામાં આવ્યો હતો, જે અસલમાં સંજુ બાબાનું જ ઘર છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!