ગરમ પાણીથી ન્હાવું બની શકે છે ઘાતક, નોતરે છે ઘણી એવી 7 બીમારીઓ…અત્યારે જ વાંચો માહિતી અને શેર કરો

0

સુંદર મજાની ગુલાબી ઠંડીની ઋતુ શરુ થઇ ગઈ છે. એમાં લોકો ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરતા હોય છે. જો કે ગરમ પાણી થોડા સમય માટે આરામદાયક હોય છે પણ બાદમાં ઘણી એવી સમસ્યાઓ ઉભી કરતું હોય છે.

જો તમે પણ આવી ઠંડીમાં ગરમ પાણીથી ન્હાતા હોવ, તો આ બાબતોનું  ધ્યાન રાખવું ખુબ આવશ્યક છે. ગરમ પાણીથી ન્હાવાથી ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જાણો ઠંડીમાં ગરમ પાણીથી ન્હાવાથી કેવા-કેવા નુકસાન થાય છે.

આ સમસ્યાઓ ઉદ્દભવે છે:

1. ગરમ પાણીથી ન્હાવાથી શરીરનું મોઈશ્ચર ખતમ થઇ જાય છે અને ત્વચા સુકી બની જાય છે.

2. લગાતાર ગરમ પાણીથી ન્હાવાથી ઉમર આવતા પહેલાજ ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે.

3. વધુ પડતું ગરમ પાણીથી ન્હાવાથી વાળમાં ડેન્ડ્ર્ફ થાય છે અને વાળ ખરવા લાગે છે.

4. સ્કીન ઇન્ફેકશન અને એલર્જીનો ખતરો રહે છે.

5. ગરમ પાણીથી ન્હાવાથી આંખો પર પણ નુકસાન પહોંચે છે. આંખો માં ખંજવાળ, લાલ પડી જવી અને પાણી નીકળવું જેવી સમસ્યા ઉદ્દભવે છે.

6. ગરમ પાણીથી ન્હાવાથી નખ(નેઈલ) કમજોર બની જાય છે અને ઇન્ફેકશનનો પણ ખતરો રહે છે.

7. ત્વચા રૂખી બની જાય છે જેને લીધે ખુજલી જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!