રાત્રે સૂતી વખતે ગરમ પાણી માં આ 3 વસ્તુ નાખીને પી જાઓ, રાતોરાત ચરબી થઇ જશે ગાયબ

0

આજકાલના ફેશન ભરેલી જિંદગીમાં દરેક વ્યક્તિ સ્માર્ટ અને ગુડ લુકિંગ દેખાવા ઈચ્છે છે અને એટલે જ આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહે છે. આજની સૌથી મોટી સમસ્યા છે જાડાપણું. આજે અમે આપને જાડાપણાં વિશે વાત કરવાના છીએ. કેમકે આજના સમયમાં મોટાભાગના લોકો જાડાપણાં ના લીધે ખૂબ હેરાન થાય છે બધાને પાતળા અને સુંદર દેખાવું છે પણ મોટાપો તેમની સુંદરતા પર ડાઘ જેવો છવાઈ જાય છે.

સારામાં સારા લોકો જાડાપણાંને કારણે બદસુરત દેખાવા લાગે છે અને આજે કોણ એવું હશે જેને સુંદર નહીં દેખાવું હોય? જાડાપણાંની સમસ્યા ખાવાપીવાની ખોટી રીત ના કારણે આ સમસ્યા નો ભોગ બને છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો ઘણા પ્રકારની પીલ્સ અને દવાઓ પણ લે છે. આજના સમયમાં લોકો પાસે સમયની તંગી હોવાના કારણે બહારના ભોજન પર વધારે નિર્ભર રેહવું પડે છે. તમને જણાવી દઈએ કે બહારના ભોજનમાં તેલ અને મસાલાઓની માત્રા ખૂબ વધારે હોય છે જેના કારણે વ્યક્તિ જલ્દીથી જાડાપણાં નો શિકાર બને છે. બજારનું જમવાનું સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. બહાર નું ભોજન જમવાથી જાડાપણું વધે છે અને સ્વાસ્થ્ય ખરાબ કરે છે. જો તમે જાડાપણાં ની સમસ્યાથી પીડાતા હોવ તો ચિંતા ના કરશો આજે અમે આપને એક એવાં જ્યુસ વિશે વાત કરવાના છીએ જેને રોજ એક ગ્લાસ પીવાથી થોડાક દિવસમાં પાતળા થઈ જશો.

જો તમે પણ જાડાપણાથી પીડાતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે આપને એક એવા ચમત્કારી જ્યુસ વિશે જણાવીશું જે રોજ એક ગ્લાસ પીવાથી આપ થોડાક સમયમાં પાતળા થઈ જશો. આજે જે જ્યુસ વિશે વાત કરી રહ્યા છીએ એ કકડીનું જ્યુસ છે, કાકડી નું જ્યુસ પેટને સાફ કરે છે અને સાથે જ એ તમારા શરીર માં ચરબીનું પ્રમાણ વધવા દેતું નથી. આ જ્યુસમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. જે આપને પાતળા થવામાં મદદ કરે છે. તમારે આ ચમત્કારી જ્યુસનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરવાનો છે.

આ જ્યૂસ બનાવવા માટે બહુ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે

  • ૨ કાકડી,
  • ૨ નાની ચમચી લીંબુ નો રસ,
  • આદુ નો નાનો ટુકડો,
  • ૨ ચમચી ખાંડ,
  • ૧ ચમચી શેકેલું જીરું,
  • ૩ થી ૪ ફુદીના ના પાન,
  • મીઠું સ્વાદનુસાર.

ચમત્કારી જ્યુસ બનાવવાની રીત:

સૌપ્રથમ કાકડીને ધોઈ લેવી ત્યારબાદ તેને છોલ્યા વગર નાના ટુકડા કરવા અને જ્યુસર માં નાખવું. સાથે જ આદુ અને ફુદીના ના પાન પણ નાખવા અને જ્યુસ કાઢવું. આ જ્યૂસ માં ખાંડ, લીંબુ નો રસ, જીરા પાવડર અને મીઠું બરાબર મિક્ષ કરવું. ખાંડનો ઉપયોગ ના કરવો હોય તો થોડું મધ પણ ઉમેરી શકો. આપનુ જ્યુસ પ્રયોગ કરવા માટે એકદમ તૈયાર છે. તમે આ જ્યુસનું સેવન સુતા પેહલા કરી શકો છો. થોડાક જ દિવસમાં તમારું નીકળું વધારાનું પેટ ઓછું થઈ જશે અને તમે સુંદર દેખાવા લાગશો. આશા છે કે આપને આ લેખથી મદદ મળી રહેશે અને પસંદ પણ કરશો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here