ફેશનના નામ પર આ 15 નમુનાઓએ તો હદ જ કરી નાખી, હસી હસીને થઇ જાશો લોટ-પોટ….

0

સમયના હિસાબથી ફેશન બદલતી રહે છે. લોકો બેહતર દેખાવા માટે અલગ-અલગ તરીકાઓનાં કપડા પહેરતા હોય છે, અને અલગ-અલગ પ્રયોગો કરતા હોય છે. ખાસ વાત એ છે કે મહિલાથી લઈને પુરુષો દરેક બેહતર દેખાવા માગતા હોય છે. તેના માટે તમામ કોશીસો પણ કરવામાં આવતી હોય છે, જો કે ફેશનના નામ પર અમુક લોકો હદ કરી દેતા હોય છે. અહી રહેલા આવા 15 નમૂનાઓ, જેને જોઇને તમે તમારી હસીને રોકી નહિ શકો…

1. આના વિશે તમારો શું વિચાર છે:2. શું તમારે આ ડ્રેસ જોઈએ છે?:
3. આ બેટમેનનો રિશ્તેદાર લાગે છે:
4. ઠંડી છે, પણ સ્વેટર પહેરવું કુલ નથી:5. ઓહ..આખરે આ તે શું છે..6. ફાટેલી જીન્સની ફેશન છે ભાઈ:7. આ દુનિયામાં કઈપણ વહેંચી શકાય છે.
8. આ ખુબ જ હોટ લોકો માટે છે:
9. ટ્રેન્ડી:10. કીચડમાં સની જીન્સની પણ ફેશન છે.
11. આ વાત કઈ હજમ નથી થઇ:
12. ભલા લોકો આને શા માટે ખરીદવા માગશે:
13. આ જૈકેટ માં કોઈ કરીબીની ખોટ મહેસુસ નહિ થાય.
14. કાઉબોય એપ્પલ:
15. આ ડ્રેસ જોઈએ છે?Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!