ફાઇટિંગ સીન માં હીરો ને ટક્કર આપનાર આ વિલન યાદ છે? એની છોકરી આજે છે ખુબ ફેમસ, 20 HOT Photos જુવો

0

ફેમસ વિલેન ગૈવીન પૈકર્ડ ની દીકરી અને મૉડલ એરિક પૈકર્ડ એ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેયર કરી છે. તસ્વીરો માં તે બેડ પર બેઠેલી નજરમાં આવી રહી છે.એરિકા ઘણા ફેશન શો માં મૉડેલ ના રૂપે રૈમ્પવોક કરી ચુકી છે.એરિકા સારું સારું જમવાની પણ ખુબ જ શોખીન છે.તે એક એડ શૂટ માં રણબીર ની સાથે પણ જોવામાં આવી હતી.એરિકા એ ફેમસ વિલેન અને ફેમસ હાસ્યકલાકાર શક્તિ કપૂર ના દીકરા સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા હતા.પણ 10 વર્ષ પછી બંને એ અલગ થવાનો નિર્ણય લીધો હતો.અને પછી બંને વચ્ચે ડાઇવોર્સ થઇ ગયો.એરિકા ની એક નાની બહેન પણ છે જેનું નામ કાયલા છે.જેનો જન્મ વર્ષ 1988 માં થયો હતો.જણાવી દઈએ કે એરિકા એ “GQ” અને “Elle India” મૈંગેજીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતું.
Picnic Photos: Enjoying breakfast Picture with father Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here