દુનિયાનું સૌથી તાકાતવર ફ્રૂટ, 7 દિવસના સેવનથી થશે આ 4 રોગ સમાપ્ત, જાણો ક્યુ છે આ ફળ….

0

આજે અમે તમને દુનિયાનું સૌથી તાકાતવર ફળ વિશે કહેવાના છીએ. આ ફળ ચેરી છે જે ખુબ જ તાકાતવર માનવામાં આવે છે. ચેરી ફળ લાલ, પીળા અને કાળા રંગનું હોય છે. આ ફળ સ્વાદમાં પણ ખુબ જ સારું હોય છે. તેમાં એંથોસાયનિન નામનો પદાર્થ હોય છે જે શરીરમાં જલન અને દર્દ ને ઓછું કરે છે. તમને જણાવી દઈએ કે ચેરીમાં આયરન, પોટેશિયમ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, બીટા કેરોટીન, ફોસ્ફરસ, મેગેજીન, થાયમીન અને રાઇબોફ્લેવિન જેવા પોષક તત્વો ઉપસ્થિત હોય છે. તો ચાલો તેના ફાયદા વિશે જાણીએ.ચેરીમાં એંથોસાયનિન ઉપસ્થિત હોવાને લીધે ગઠિયા રોગમાં ઘણો ફાયદો આપે છે. ગઠિયા રોગથી ગ્રસિત વ્યક્તિ એ દિવસમાં 10 થી 15 ચેરીનું સેવન કરવું જોઈએ. અમુક જ દિવસમાં આ રોગ જડ માંથી દૂર થઇ જાશે.
ચેરીમાં એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વ મળી આવે છે જે રોગ પ્રતિરોધક ક્ષમતા ને વધારવામાં મદદ કરે છે. આ ફળનું સેવન કરવાથી કેન્સર જેવા રોગ દૂર થઇ જાય છે. ચેરીમાં ફિનાનીક એસિડ અને ફ્લેવોનોઇડ પણ મળી આવે છે. જે મનુષ્યના શરીરમાં સ્થિર કેન્સરને વધતા રોકે છે.જે લોકોને હૃદય રોગની સમસ્યા છે તેઓએ ચેરીનુ સેવન ચોક્કસ કરવું જોઈએ. ચેરીમાં પ્રોટીન, વિટામિન, પોટેશિયમ, લોહતત્વ જેવા પોષક તત્વો મળી આવે છે. તેના સિવાય તેમાં બીટા કૈરોટિન પણ ઉપસ્થિત હોય છે, જે હૃદય રોગને જડ માંથી દૂર કરી નાખે છે. તેના સિવાય આ ફળ રક્તચાપ ને નિયંત્રણ કરવામાં પણ સહાયક હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here