ખુશખબર: આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ, અહીંયા ફક્ત 180 રૂપિયામાં મળી રહ્યું છે જેકેટ, શિયાળામાં કામ લાગશે માહિતી વાંચો

0

શરદી ની ઋતુ આવી ચુકી છે. સવાર-સાંજે જ્યાં તાપમાન નીચું રહે છે તો રાતે 10 થી 14 ડિગ્રી સુધી તાપમાન રહેવા લાગ્યું છે. એવામાં શરદી થી બચવા માટે સ્વેટર અને જેકેટ ની જરુર પડે છે. શો રૂમ પર જૈકેટ ની કિંમત 1000 રૂપિયા થી શરૂ થઇ ને 3000 કે તેનાથી પણ વધુ હોય છે.જ્યાં કંપની ની જૈકેત  તેનાથી પણ વધુ મોંઘી હોય છે.

એવામાં અમે તમને અલગ-અલગ શહેરોની ઉન ની માર્કેટ વિશે જણાવીશું  જ્યાં જેકેટ ને લગભગ 180 રૂપિયામાં ખીરીદી શકાય છે. સ્વેટર 100 રૂપિયાથી પણ ઓછી કિંમત માં મળી જાય છે. અહીં તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો.
દિલ્લી ના ગાંધી નગર કપડાની 15 હજાર થી પણ વધુ દુકાનો છે. અહીંથી દેશભર માં કપડા સેલ કરવામાં આવે છે. અહીં પર એક દુકાન ના ઓનર જણાવે છે કે હોલસેલ માં સારી ક્વોલિટી ના સ્વેટર 100 રૂપિયા અને જેકેટ 180 રૂપિયામાં મળી જાય છે. જો ક્વોલિટી નબળી હશે તો કિંમત પણ ઓછી થઇ જાશે. આ બજાર માંથી બાળકો ની જીન્સ 35 રૂપિયામાં જયારે ફૂલ સાઈઝ જીન્સ 80 રૂપિયામાં મળી જાય છે.

આ કારણને લીધે સસ્તા હોય છે કપડાં:

આ બજારમાં મોટાભાગના દુકાનદાર પોતાની જાતે જ કપડા ને તૈયાર કરે છે. જેના ચાલતા તેઓને કમાણી થાય છે. આજ કારણ છે કે સારી ક્વોલિટી ના કપડા પણ સસ્તા ભાવમાં મળી જાય છે. ગાંધી માર્કેટ ની સાથે ચાંદની ચોક, સરોજિની નગર, કરોલ બાગ અને શાહદરા માં પણ મળી જાય છે.
લુધિયાના ની બજાર:

લુધિયાના ના ઘુમર મંડી માર્કેટ અને કરીમપુરા બજાર માં પણ સસ્તા કપડાં મળી જાય છે. અહીં વુલન અને પાર્ટીવેયર કપડાં ની 1000 થી વધુ દુકાનો છે. જેની કિંમત પર 40 થી 50 ટકા ડિસ્કાઉન્ટ મળી જાય છે. તેની સાથે માર્કેટમાં બાર્ગેનિંગ પણ ખુબ થાય છે. જણાવી દઈએ કે લુધિયાના માં ગરમ કપડાં પણ તૈયાર કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here