દુનિયાની સૌથી 12 બેસ્ટ ચોકલેટ વિશે જાણો, જોતા જ મોં માં પાણી આવી જશે.. સાવ સસ્તી છે જોઈને ખાવાની ઈચ્છા થઇ જશે..

0

દુનિયામાં કદાચ જ કોઈ એવો વ્યક્તિ હશે, જેનાં મુખમાં ચોકલેટનાં નામથી પાણી ન આવતું હોય.ચોકલેટને લઈને ઘણા લોકો તો એટલી હદ સુધી દીવાના થઈ જતા હોય છે કે લાખ ગુસ્સો હોવા છતાં પણ તેને માત્ર એક ચોકલેટથી પણ મનાવી શકાય છે. ચોકલેટનાં આવાજ દીવાનાઓ માટે અમે કાઈક એવી ચોકલેટ લઈને આવ્યા છીએ, જેને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે.

La Madeline au Truffe

આ એક ચોકલેટની કિંમત 250 ડોલર છે, જેને Knipschildt દ્વારા બનાવવામાં આવે છે, તેને બનાવવા માટે Valrhona  ડાર્ક ચોકલેટ અને   Truffle ઓઈલ નો ઉપીયોગ કરવામાં આવે છે. Truffle ઓઈલ ને French Perigord Truffle થી લેવામાં આવે છે, જેની કિંમત 1 પૌંડ થી શુરુ થઈને 1,000 ડોલર સુધીની છે. આ ચોકલેટનો ઓર્ડર આપ્યા પછી ગ્રાહકોને 2 અઠવાઈયા સુધીની વાટ જોવી પડે છે.

Vosges

આ ચોકલેટને બનાવવા માટે ચોકલેટમાં નારીયેલ અને  Bacon મિલાવવામાં આવે છે. આ ચોકલેટના એક પાઉંડ માટે તમારી પાસેથી 69 ડોલર લેવામાં આવે છે.

To’ak Rain Harvest

2014 માં આ ચોકલેટના 50 ગ્રામ નાં બાર માટે 260 જેટલા ડોલર લેવામાં આવે છે. તે છતાં પણ આ ચોકલેટે લોકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે અને સારો એવો વ્યાપાર કર્યો છે. 81% આ ડાર્ક ચોકલેટને  Spanish Elm બોક્સમાં પેક કરવામાં આવી હતી. આ ચોકલેટની સાથે 116 પૈજ ની એક બુકલેટ પણ આપવામાં આવે છે. જેને બનાવવા માટે Cocoa અને cane Sugar નો ઉપીયોગ કરવામાં આવે છે.

Richart’s Intense Valentine Gourmet Chocolates

વૈલેનટાઈન ડે માટે ખાસ આ ચોકલેટ ને બનાવવામાં આવેલી છે. આ ચોકલેટ ના એક બોક્સમાં 49 ચોકલેટ હોય છે, જેના માટે તમારે 77 ડોલર દેવાના રહે છે. આ ફ્રેંચ ચોકલેટમાં તમને ઘણા એવા ફ્લેવર મળે છે, જેમાં ફલોરલ, સ્પાઈસી, રોસ્ટેડ ફ્રૂટી અને હર્બલ શામિલ છે.

Godiva

ચોકલેટની દુનિયામાં Govida ખુબજ પોપ્યુલર બ્રાંડ છે, જેની મોટા ભાગે  word missing after this માત્ર અમેરિકામાં જ ઉપલબ્ધ છે. દરેક વર્ષે આ બ્રાંડ પોતાના નવા મોંઘા કલેક્શન ની સાથે બજારમાં ઉતરે છે. હાલમાં આવેલી તેની G કલેકશનમાં 15 ચોકલેટની કિંમત 120 ડોલર રાખવામાં આવીછે.

Amedei’s Prendimé

Amedei’s Prendimé ચોકલેટને દુનિયાની પહેલી ફીમેઈલ ચોકલેટ માસ્ટર Cecilia Tessieri દ્વારા માત્ર Tuscany માં બનાવવામાં આવે છે, પરંતુ લોકો તેનો ઓર્ડર આપીને કુરિયરની મદદથી તેને મેળવી શકે છે. તેના એક ચોકલેટના બાર માટે તમારે 55 ડોલર આપવાના હોય છે.

Pierre Marcolini

ચોકલેટની દુનિયામાં  Pierre Marcolini ને કોઈ પરફેકશનિસ્ટ ની જેમ ઓળખવામાં આવે છે, જેની એવરેજ કિંમત 102 USD/પાઉંડ છે.

Eclat Chocolate

2013 માં આ ચોકલેટની એક બારની કિંમત 13 ડોલર હતી, જેમણે તેને આ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ ની લાઈનમાં લાવીને ઉભું કરી દીધું હતું. તેને બનાવવા વાળા Chocolatier Christopher Curtin અસલમાં શેફ  Anthony Bourdain અને તેના ફ્રેંચ મિત્ર Éric Ripert હતા. આ ચોકલેટના ચિપ્સ પેકેટ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે,  જેની કિંમત 18 ડોલર/બૈંગ છે.
Hershey’s

મશીન થી બનેલી ચોકલેટ સિવાય હાથથી બનેલી ચોકલેટના દીવાના હોવ, તો Hershey’s થી સારો બીજો કોઈ વિકલ્પ નથી. આ ચોકલેટનાં એક બારની કિંમત 50 ડોલર છે.

Ganachery

કહેવામાં આવે છે કે Ganachery ની ચોકલેટ ખાધા વગર  Disney World નો સફર અધુરો છે. Ganachery નામ થી જ અહી એક ચોકલેટ સ્ટોર પણ છે, જ્યાંથી તમે મન પસંદ ચોકલેટને ખરીદી શકો છો. અહી મળતી ચોકલેટ ની કિંમત 3 ડોલર થી શરુ થઈ થાય છે, જેના પછી હજારો સુધી જઈ શકો છો.

Jacques Torres

પેસ્ટ્રી અને કેકની દુનિયામાં  Jacques Torres એક જાણીતું નામ છે, જેને લોકોએ પ્રેમ થી  ‘Mr Chocolate’ નો ખિતાબ આપેલો છે. તેના આજ નામ અને ઓળખની સાથે  Torres લોકો માટે એક ખાસ ચોકલેટ બનાવે છે, જેના એક બોક્સની કિંમત 75 ડોલર છે.

Brownie Extraordinaire

વાઈનનાં ગ્લાસમાં Brownieનાં રૂપમાં મળતી આ ચોકલેટ માત્ર એટલાંટીક સીટી ના એક રેસ્ટોરંટ માં પરોસવામાં આવે છે, જેને Brule કહેવામાં આવે છે. ડાર્ક ચોકલેટ અને Italian Hazelnuts ની સાથે મળેલી એ ચોકલેટ ને લોકો Quinta do Novel Nicionalના નામથી ઓળખે છે. તેના એક ગ્લાસની કિંમત 1000 ડોલર સુધીની હોય છે.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here