દુનિયાની 15 શાનદાર અને અનોખી સીડીઓ, જેના પર ચઢવું કે ઉતરવું કોઈ રોમાંચથી કમ નથી….


દોસ્તો તમે જો નોટીસ કર્યું હોય તો આપણા દેશમાં મોટા ભાગના તીર્થસ્થળ પહાડો પર જ સ્થિત થયેલા છે. જ્યાં જવા માટે ઘણી સીડીઓ પણ ચઢીને જાવું પડતું હોય છે. પણ લોકો પોતાના મનની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન પ્રતિ પોતાની આસ્થા દર્શાવવા માટે આ સીડીઓની યાત્રાઓ પણ પૂરી કરતા હોય છે. જો કે તમે ઘણી એવી સીડીઓ જોઈ હશે જેમ કે, નાની-મોટી, લાંબી, ઉંચી, લાકડાની કે લોઢાની, ઘુમાવદાર કે એક મંજીલ પરથી બીજા મંજિલ સુધી લઇ જનારી સીડીઓ.

આ બધા સિવાય એક અન્ય સીડી પણ હોય છે જે સફળતાની સીડી. પણ આજે અમે કોઈ સફળતાની સીડી નહિ, પણ દુનિયાની સૌથી ઉંચી અને અનોખી સીડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જાણો આ અદ્દભુત 15 સીડીઓ વિશે.

1. અંગકોર વાટ મંદિરની સીડીઓ:

ભગવાન વિષ્ણુનું સૌથી મોટું મંદિર ભારતમાં નહિ પણ કમ્બોડિયામાં આવેલું છે. આ મંદિર અંગકોર વાટ મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરની સીડીઓ અકેદમ સ્ટ્રેટ છે.

2. The Verruckt Waterslide Stairs, Kansas City, KS:

આ દુનિયાની સૌથી ઉંચી અને ફાસ્ટ વોટર સ્લાઈડ છે, જેના ટોપ પર પહોંચવા માટે હિંમતની આવશ્યકતા રહે છે. આ વોટર સ્લાઈડ જુલાઈ 2014માં ખોલવામાં આવી હતી. તેના ટોપ પર પહોંચવા માટે તમને 264 સીડીઓ ચઢવી પડશે, જેમાં તમને 25 ટર્ન્સ પણ મળશે.

3. Half Dome, Cable Route, Yosemite Valley, California:

કેલીફોર્નીયાના યોસેમાંઈટ ઘાટીમાં સ્થિત આ જગ્યા ખુબજ અદ્ભુત છે. આ જગ્યા પર પહોંચવા માટે તમારે 400 સીડીઓ પર ચઢવાનું રહેશે.

4. Inca Stairs, Machu Picchu, Peru:

Inca Trail staircase પેરુના શહેરનો આ જુનો રસ્તો છે. આ સીડીઓ પહાડની ઊંચાઈઓથી લઈને પર્વતોની ઊંડાઈઓને પસાર કરીને નીકળવું પડે છે. જેમાં કુલ 1500 પાયદાન છે, જેમાં મૌક ગ્રેનાઈટ પત્થરથી પણ બનેલા છે.

5. स्टेचू ऑफ़ लिबर्टी, New York City:

સ્ટેચુ ઓફ લીબર્ટી ન્યુયોર્ક હાર્બરમાં સ્થિત તાંબેની વિશાળ મૂર્તિ છે. આ મૂર્તિની ઊંચાઈ 305 ફૂટ છે. 22 મંજિલ આ મૂર્તિના તાજ સુધી પહોંચવા માટે 354 ઘુમાવદાર સીડીઓ ચઢવી પડે છે.

6. Florli Stairs, Lysefjord, Norway:

નોર્વેમાં સ્થિત Florli પાવર સ્ટેશનના સ્ટાર્ટ પોઈન્ટ સુધી પહોંચવું એડવેન્ચરના શોખીનો માટે એક શાનદાર અનુભવ બની શકે છે. તેના ટોપ પર પહોંચવા માટે તમારે 4,444 સીડીઓ ચઢવી પડશે. જેની કુલ ઊંચાઈ જમીનથી 2,427 ફૂટ છે. જે દુનિયાની સૌથી ઉંચી સીડીઓ છે, જેને લાકડાથી બનવવામાં આવેલું છે.

7. Mount Huashan Heavenly Stairs, China:

ચીનના એક પવિત્ર તાઓવાદી પર્વતમાં ખુદી થયેલી સીડીઓની સંખ્યા વિશે કોઈ ખાસ ગણતરી કરવામાં આવી નથી. માટે તેને  ‘heavenly stairs’  પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે Mount Huashan ના ટોપ પર પહોંચી ગયા, તો તમને ખબર પડી જાશે કે ‘સ્વર્ગ’ એક ખુબસુરત નજારો છે.

8. Janssen Observatory, Mont Blanc, France:

ફ્રાંસમાં સ્થિત Janssen Observatory ની સીડીઓ નાની અને સરળ છે. પણ સૌથી ઊંચા પવર્ત પર સ્થિત હોવું અને ત્યાં તેજ હવા અને ઠંડક એક ખાસ અને અદ્દભુત અનુભવ છે.

9. Moaning Cavern, California:

Moaning Cavern કેલીફોર્નીયાની ઊંડી ગુફાનું ચેમ્બર છે, જ્યાં તમે એક ગાઈડની સાથે અન્ડરગ્રાઉન્ડ વોક કરવાનો આંનદ લઇ શકો છો. પણ તે ખૂબ ચુનોતીપૂર્ણ છે,  કેમ કે અહી ની સવારી કરવા માટે તમારે લગભગ 3 કલાક રોકાયા વગર જ ચાલ્વુજ પડશે.

10. Haiku Stairs, Oahu, Hawaii:

Haiku Stairs અમેરિકાના હવાઈમાં બનેલી આ સીડીઓને ‘જન્નતની સીડી’ પણ કહેવામાં આવે છે. આ સીડીમાં કુલ 3922 પગથીયા છે. જેને લાકડાથી બનાવવામાં આવેલું છે, પણ 50 ના દશકમાં તેને મોર્ડન લુક આપવામાં આવ્યો. જે કી 1987 બાદ આ સીડીઓને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.

11. Derinkuyu Stairs, Cappadocia, Turkey:

Turkey ના Nevşehir Province ના  Derinkuyu જીલ્લામાં ભૂમીગત શહેર છે Derinkuyu. જ્યાં જવા માટે તમારે સંકરી અને ઘુમાવદાર સીડીઓ પરથી ઉતરવાનું રહે છે.

12. Duomo Stairs, Florence, Italy:

ઇટલીના આ સ્મારક Florence Duomo માં 463 સીડીઓ છે, જેના પર ચઢવું એક રોમાંચક અનુભવ છે.

13. Batu Caves, Malaysia:

બાતુ ગુફાઓ મલેશિયાના ગોમ્બેક જીલ્લામાં સ્થિત છે. જે ચુના પથ્થરની એલ ફાડી સ્થિત છે. જેમાં ફૂફાઓ અને ગુફા મંદિરો ની શ્રુંખલા મોજુદ છે. આ ગુફાઓ મલેશિયાની રાજધાની કાલાલમ્પુરથી 13 કિમી દુર છે. જેમાં ભવાન મુરુગનની વિશાળ મૂર્તિ છે, જેના દર્શન માટે ગુફાની અંદર 50 સીડીઓ ચઢીને જવું પડે છે.

14. Taihang Mountains Spiral Staircase, China:

ચીનમાં બનેલી આ સીડીઓની ઊંચાઈ 300 ફૂટ છે. લોકો માટે આ સીડી ચઢવું માંઊંટેનીંગ જેવું રોમાંચિત છે. ખાસ વાત એ છે કે આ સીડીઓ ચઢવા માટે ઉંમર 60 વર્ષથી ઓછી અને શારીરીક રીતે સ્ટ્રોંગ હોવું જરૂરી છે.

15. The Paris Catacombs, Paris:

The Paris Catacombs ફ્રાન્સમાં ભૂમીગત આક્ષેપ છે,જે પેરોલના પ્રાચીન પથ્થર મજબુત બનાવવા માટે બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના એક નાના એવા હિસ્સામાં 6 મિલિયનથી વધુ લોકોના અવશેષો રાખેલા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

દુનિયાની 15 શાનદાર અને અનોખી સીડીઓ, જેના પર ચઢવું કે ઉતરવું કોઈ રોમાંચથી કમ નથી….

log in

reset password

Back to
log in
error: