દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ, લેન્ડિંગ વખતે પાઇલટને પણ ડરના માર્યા થરથરી જાય છે ..


મને તો નાનપણથી જ શોખ છે કે હું ક્યારે પ્લેન માં બેસું. બસ આવી જ ફીલિંગ હોય છે બધાને જયારે પ્લેન જુવે છે. પ્લેનમાં બેસવાની મજા જ કંઇક અલગ છે અને પ્લેનમાં બેઠયા પછી સૌથી બેસ્ટ ફીલિંગ ત્યારે આવે જયારે પ્લેન લેન્ડીંગ થતું હોય..ભારતમાં તો બધા જ એરપોર્ટ નોર્મલ છે પણ વિદેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં લેન્ડીંગ કરવું ખુબ જ મુશ્કેલીભર્યું છે અને ભલભલા પાઈલોટ કંપી ઉઠે છે લેન્ડીંગ દરમ્યાન..

હવાઇયાત્રાને સૌથી સેફ ગણવામાં આવે છે, પરંતુ નાનકડી ભૂલ પણ હજારો લોકોનો જીવ જોખમમાં નાંખી શકે છે. વિશ્વભરમાં એવા ઘણા એરપોર્ટ છે જ્યાં રોજ પાઇલટની પરીક્ષા લેવાતી હોય છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇ એરપોર્ટનો રન-વે સામાન્ય રસ્તાઓની વચ્ચેથી નિકળતો હોય અથવા ભરતી આવે ત્યારે રન-વે ડૂબી જતો હોય. કેટલાંક રન-વે એવાં છે જેનો લાકડીઓના થાંભલા વડે ભાગ પાડવામાં આવતો હોય.

આટલું જ નહીં એવા પણ કેટલાંક એરપોર્ટ તો એવા છે જ્યાં રાત્રે કાર્સની હેડલાઇટના પ્રકાશમાં પ્લેનનું લેન્ડિંગ કરાવવામાં આવે છે. આવા જ કેટલાં વિચિત્ર એરપોર્ટ અંગે અહીં વાત છે, જ્યાંથી ટેક ઓફ અને લેન્ડિંગ થતું હોય ત્યારે ફ્લાઇટમાં બેઠેલા યાત્રી ભગવાનને યાદ કરતાં હોય છે.

જિબ્રાલ્ટર એરપોર્ટ

ઇંગ્લેન્ડના જિબ્રાલ્ટર ટાપુ પર જગ્યાની અછતને કારણે સામાન્ય રસ્તાઓનો ઉપયોગ રન-વે તરીકે કરવામાં આવે છે.
અહીંયા અઠવાડિયામાં માત્ર 30 ફ્લાઇટ્સ જ ઉડાન ભરતી હોય છે.

પ્રિન્સેસ જુલિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ

પ્રિન્સેસ જુલિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરેબિયન દ્વીપનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીંયા રન-વે સ્ટ્રિપ એટલી ટૂંકી છે કે પ્લેન ટેક ઓફ કરતી વખતે ઘણાં સમય સુધી શહેરની અત્યંત નજીક જ ઉડતું હોય છે.

મડેરિયા એરપોર્ટ

ગિસબર્ન એરપોર્ટ

ન્યૂઝિલેન્ડના નોર્થ આઇલેન્ડ પાસે ગિસબર્ન એરપોર્ટ છે આ એરપોર્ટની વિચિત્રતા એ છે કે તેના રન-વેની વચ્ચેથી રેલવે પસાર થાય છે. અહીં સવારે 6.30થી સાંજે 8.30 સુધી રેલવે લાઇન બિઝી રહેતી હોય છે, આથી પ્લેન લેન્ડિંગ કરાવવું ખૂબ મુશ્કેલ હોય છે.

સ્કોટલેન્ડ એરપોર્ટ

સ્કોટલેન્ડનું બારા એરપોર્ટનું દુનિયાનું એકમાત્ર એરપોર્ટ છે જે બીચ પર આવેલું છે. આ એરપોર્ટના ત્રણ રન-વે છે અને ત્રણ રન-વે અલગ પાડવા માટે લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇ ટાઇડ વખતે તેનો રન-વે ડૂબી જાય છે અને અહીં ઇમર્જન્સી લેન્ડિંગ માટે ગાડીઓની હેડલાઇટનો પ્રકાશની મદદ લેવામાં આવે છે.

 

ટોનકંટિન એરપોર્ટ, ટેગુસિગાલ્પા, હોન્ડૂરાસ

જુઆન્કો ઇ. યરાસ્કિન એરપોર્ટ

ગુસ્તાફ 3 એરપોર્ટ (સેંટ બાર્ટ્સ)

 

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
2
Love
LOL LOL
1
LOL
Omg Omg
2
Omg
Cry Cry
2
Cry
Cute Cute
1
Cute

દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ, લેન્ડિંગ વખતે પાઇલટને પણ ડરના માર્યા થરથરી જાય છે ..

log in

reset password

Back to
log in
error: