દુબઈની હોટેલમાં ચાકુની અણીએ કરી જાતીય સંબંધની માગણી, ન્યૂડ હાલતમાં મોડલએ બચવા કર્યું કઈંક આવું

દુબઈમાં એક રશિયન મોડેલ ‘ઈકેત્રિના સ્ટેટ્સયુક’ ની સાથે રેપ કરવાની કોશિશ કરવામાં આવી હતી. તેનાથી બચવા માટે ઈકેત્રિના એ એક મોટો કદમ ઉઠાવ્યો હતો. તે હોટેલના છઠ્ઠા માળના રૂમ પરથી કુદી ગઈ હતી. ઈકેત્રિનાની ફ્રેન્ડ ‘ઈરીના ગ્રોસમૈન’ નાં આધારે, તેને હોટેલમાં આવેલા એક અમેરિકન બીઝનેસમૈને જાતીય સંબંધની ઓફર આપી હતી. તે તેની સાથે રાત પસાર કરવા માંગતો હતો પણ જ્યારે ઈકેત્રિના માની નહિ ત્યારે તેણે રૈપ કરવાની કોશીસ કરી હતી. ખુદની ઈજ્જત બચાવા માટે ઈકેત્રિનાએ હોટેલના રૂમથી છલાંગ લગાવી દીધી હતી. તેનો જીવ તો કોઈ રીતે બચી ગયો પણ સ્પાઈન ઇન્જરી થઇ ગઈ હતી. આ હાદસા બાદ ઈકેત્રિના હોસ્પિટલમાં ભરતી છે. હાલ તે ચાલવા માટે પણ અસમર્થ છે.એયરપોર્ટથી ગિરફ્તાર થયો આરોપી:રીપોર્ટસની જાણકારી અનુસાર, રૈપની કોશીસ કરનારા વ્યક્તિને દુબઈ પોલીસે ગિરફ્તાર કરી લીધો છે. તેના નામનો ખુલાસો તો નથી થઇ શક્યો પણ તે દુબઈથી ભાગવાની ક્રિયામાં હતો અને એઈરપોર્ટ પર પહોંચી ગયો હતો પણ પોલીસે તેને પકડી લીધો હતો. આરોપ સાબિત થવા પર તેને 15 વર્ષની જૈલ થઇ શકે છે.

માતાએ કહ્યું, વેશ્યા નથી મારી દીકરી:

અમુક લોકો ઈકેત્રિના ના એસ્કોર્ટ હોવાની વાતો પણ કરી રહ્યા છે. એવામાં તેની માં એ તેને એક અફવાદ જણાવ્યું  છે અને કહ્યું કે, મારી દીકરી Irkutsk, રશિયામાં એક જાણીતી ફેમસ મોડલ છે. તે એક મહિના પહેલા જ એક મોડેલીંગ કોન્ટ્રેક્ટને લીધે ઘરથી બહાર દુબઈ માટે નીકળી હતી. દુબઈમાં રશિયન કાંસુલેટ Gocha Buachidze નાં આધારે, જાંચ જારી છે અમે એકસીડન્ટની વધુ જાણકારી ન આપી શકીએ, ઈકેત્રિના ની માતાના આધારે, તે આગળના એક મહિનાથી એક મોડેલીંગ કોન્ટ્રેક્ટના સિલસિલામાં દુબઈમાં છે અને હોટેલમાં રોકાયેલી હતી. 

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!