ડોકટરે કહ્યું હતું થોડા મહિના જ હવે તે જીવશે પણ મિત્રની એક સલાહે મળ્યું નવું જીવન…

0

સ્કોટલૅન્ડમાં રહેવાવાળી એક મહિલા છેલ્લા કેટલાય વર્ષોથી જીવલેણ બીમારી બ્રેઈન ટ્યુમરથી પીડાઈ રહી હતી. તેમણે આ રોગના ઈલાજ માટે અનેક પ્રયત્ન કર્યા પણ દરેકમાં તેને અસફળતા જ મળી હતી.ડોકટરોએ પણ જવાબ આપી દીધો હતો કે તેમની બીમારી એ ક્યારેય ઠીક નહિ થઇ શકે. પણ તે છતાં તે હારી નહિ તેની એક મિત્રએ તેને એક ઈલાજ બતાવ્યો અને પછી થયો એક ચમત્કાર હા મિત્રો એ મહિલાની બીમારી ઠીક થઇ ગઈ તેનું દર્દ મટી ગયું. મહિલાનો દાવો છે કે ભાંગના છોડનું તેલ ઉપયોગ કરવાથી જ તેનું ટ્યુમર મટી ગયું છે. તે અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે.

કિમોથેરાપી માં પણ ફેલ થઇ હતી.

કેમરન નામની મહિલાની આ વાત છે તેઓ સ્કોટલૅન્ડના સાઉથ લેનાર્કશાયરમાં રહે છે. ૪૯ વર્ષની આ મહિલાને માથામાં જીવલેણ ટ્યુમર હતું. જ્યારથી તેને પોતાની બીમારી વિષે જાણ થઇ ત્યારથી જ તેઓ આનો ઈલાજ કરાવવામાં લાગી ગયા હતા. એટલે જ તેમણે એડવાન્સમાં જ કિમોથેરાપી અને રેડિયોથેરેપી પણ કરાવી લીધી હતી. પણ આનાથી તેને કોઈપણ ફાયદો થયો નહિ. જયારે ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ કોઈ ફેર ના પડ્યો ત્યારે ડોકટરો એ પણ જણાવી દીધું હતું કે તેઓ હવે બહુ ઓછા મહિના જ જીવી શકશે. આ વાત સાંભળીને તેણી અને તેના પરિવાર જનો નિરાશ અને દુખી થઇ ગયા.

મિત્રની સલાહથી શરુ કર્યો નવો ઈલાજ

ડોક્ટરની આ વાત સાંભળીને તે થોડી નિરાશ જરૂર થઇ હતી પણ જીવવા માટે ની તેની આશા મરી હતી નહિ. તેણે પોતાન ઈલાજ માટેના નવા નાણવા રસ્તા શોધવા લાગી. એની સાથે સાથે તેમણે પોતાનું ડાયટ પણ બદલી નાખ્યું હતું. થોડા જ સમય પછી તેમના એક મિત્રએ તેમને ભાંગના છોડ ના તેલ વિષે જણાવ્યું. તેમણે જણાવ્યું કે આ તેલ એ બહુ ફાયદાકારક છે અને આનો ઉપયોગ કરવાથી ટ્યુમર મટી જાય છે. મિત્રની આ વાત પર પહેલા તો તેને ભરોસો થયો નહિ પણ પછી તેણે આ તેલ વિષે થોડું રીસર્ચ કર્યું અને માહિતી ભેગી કરી પછી તેણે આ તેલ અપનાવ્યું. આ તેલને કૈનાબીસનું તેલ પણ કહેવામાં આવે છે.

રીપોર્ટ જોઇને ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

આ તેલથી ઈલાજ શરુ કર્યાના થોડા જ અઠવાડિયા પછી મહિલા એ પોતાનું ચેકઅપ કરાવવા હોસ્પિટલ પહોચે છે. તેના રીપોર્ટ જોઇને ડોક્ટરને પણ નવાઈ લાગી હતી. રીપોર્ટમાં જોવા મળ્યું હતું કે તેમનું ટ્યુમર એ ધીરે ધીરે ઓછું થવા લાગ્યું હતું. એના પછી જયારે પણ તેમણે રીપોર્ટ કરાવ્યા ત્યારે પહેલાના રીપોર્ટ કરતા અત્યારના રીપોર્ટ વધુને વધુ સારા આવતા ગયા. મહિલાનું કહેવું છે કે ” મને વિશ્વાસ નથી થતો કે આ તેલથી મારું કેન્સર સંપૂર્ણ સારું થઇ ગયું.” હવે આ મહિલા એ બધાને પોતાના ઉદાહરણથી લોકોમાં જાગૃતિ ફેલાવે છે. તે લોકોને આ તેલનો ઉપયોગ કરવા તરફ પ્રેરે છે. તે અત્યારે સંપૂર્ણ કેન્સર મુક્ત થઇ ગઈ છે.

મિત્રો આ તો ફક્ત એ મહિલાની વાત છે આ તેલ ક્યાંથી મળશે, કેવીરીતે ઉપયોગમાં લેવું વગેરે જેવી વાતોને રીસર્ચ કરીને તમને વહેલામાં વહેલા જણાવીશું. તમારા બીજા મિત્રોને આ પોસ્ટ વિષે જણાવો ઘણા લોકોનું જીવન બચી શકે છે. જો તમે જાણતા હોવ આ તેલ વિષે તો કોમેન્ટમાં જણાવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here