દિલ દહેલાવનારી સૌથી ખતરનાક સેલ્ફી, કમજોર દિલ વાળા બિલકુલ પણ ન જોશો….7 Photos જુવો

0

દુનિયાભરમાં હાલના દિવસોમાં સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ખુબ જ વધી રહ્યો છે. સેલીબ્રીટીથી લઈને સામાન્ય લોકો પણ પોતાની સેલ્ફીને ખાસ બનાવા માટે કોઈ પણ ખતરો ઉઠાવા માટે તૈયાર રહેતા હોય છે. પણ હવે જુઓ એક રૂસી છોકરીએ દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી લેવાનો ખતરો ઉઠાવ્યો છે.સોશીયલ મીડિયા પર લાઈક અને શેઈર મેળવવા માટે રૂસ ની  Angela Nikolau એ અત્યાર સુધીની સૌથી જોખમ ભરી તસ્વીરોમાં ખુદને કૈદ કરી છે.
એડવેન્ચરની શોખીન આ યુવતી પેશાથી એક ફોટોગ્રાફર છે.
એન્જેલાએ અલગ અલગ ઇમારતોની છત અને છાપરાઓ પર સેલ્ફી લીધી છે.આ તસ્વીરોને ક્લિક કરવા માટે ખુબ જ રિસ્ક લેવામાં આવ્યું હતું. કેમ કે કોઈંપણ ચૂક થઇ જાતી તો આ યુવતીની મૌત નક્કી હતી.આ તમામ તસ્વીરો શહેરની સૌથી ઉંચી ઇમારતો પર ક્લિક કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં દુનિયાની સૌથી ખતરનાક સેલ્ફી વાઈરલ થઇ રહી છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.