ધોની અને વિરાટ શહિત કરોડોના શાનદાર ઘરમાં રહે છે આ ક્રિકેટરો, જુઓ તેના આલીશાન ઘરની તસ્વીરો..

0

મૈદાન પર પોતાના શાનદાર રમતથી હર કોઈને દીવાના બનાવા વાળા ક્રિકેટર્સ જેટલું શાનદાર રીતે ખેલ રમે છે, તેટલુજ આકર્ષક રીતે જીવન પણ જીવે છે. મતલબ કે તેમના કપડાથી લઈને તેઓને રહેનારો આશિયાના પણ આલીશાન છે. કોઈકને બેહતરીન બાઈક તો કોઈકને કારોનો શોખ છે.અમુક ક્રિકેટર્સ તો એવા પણ છે જે માત્ર પોતાની લક્ઝરી હોમને લઈને દુનિયાભરમાં ચર્ચિત છે.

આજે અમે તમારા માટે એવાજ અમુક ક્રિકેટ સિતારાઓ લાવ્યા છીએ. અમુકે પોતાના ઘરમાં ડાન્સિંગ ફ્લોર બનાવેલું છે તો કોઈકે જીમ અને સ્વીમીંગ પુલને જગ્યા આપી છે. કોઈક તો એવા પણ છે જેમણે હોમ થીએટરથી લઈને ક્રિકેટની પીચ પણ પોતાના ઘરમાં બનાવેલી છે.

એમાં કોઈ શક નથી કે આ બધોજ આશિયાના ખેલાડીઓએ પોતાના દમ અને મહેનતથી બનાવેલું છે. તો ચાલો જાણીએ આ ક્રિકેટરો કેવા આલીશાન ઘરોમાં રહે છે.

1. વિરાટ કોહલી:

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ મુંબઈમાં કરોડો રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે. તેનો ફ્લેટ ખુબજ સુંદર અને લગ્ઝરિયાસ છે. ખેલ જગતમાં મોટા ભાગે ચર્ચા રહે છે કે આગળ જઈને વિરાટ અને અનુષ્કાનો આશીયાનો અહી જ હશે.

2. શેન વાટસન:

ઓસ્ટ્રેલિયાના ફેમસ ક્રિકેટ શેન વાટસન નું ઘર  Bronte માં છે. આ લગ્ઝરી બંગલામાં કોઈ બેડરૂમ અને એક સ્વીમીંગ પુલ છે.

3. શેન વોર્ન:

www.domain.com.au નાં આધારે ઓસ્ટ્રેલીયાઈ ક્રિકેટર શેન વાર્ને એક વાર ફરી પોતાનું ઘર ફરીથી ખરીદી લીધું છે. તેના આ ઘરમાં ટેનીસ કોર્ટ, સાત બેડરૂમ, નૌ સીટનું થીએટર અને ચાર કાર ગૈરેજ છે.

4. રિકી પોટિંગ:

ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર અને કપ્તાન રિકી પોન્ટિંગ નું ઘર ખુબ વધારે બેડરૂમ, બીલીયર્ડ રૂમ, લાઈબ્રેરી, થીએટર, સ્વીમીંગ પુલ અને ટેનીસ કોર્ટ પણ છે.

5. માઈકલ ક્લાર્ક:

ડેલીમેલ ના રીપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલીયાઈ ક્રિકેટરે સિડની નાં પૂર્વ ઉપનગરમાં પાંચ બેડરૂમ વાળો આ બંગલો ખરીદ્યો હતો. આ બંગલામાં 6 લાઈમ સ્ટોન બાથરૂમ અને 8 ગૈરેજ છે.

6. ક્રીસ રોલ:

વેસ્ટઇન્ડીઝ ક્રિકેટર ક્રીસ ગેલનો ત્રણ ફલોરનો બંગલો જમૈકામાં આવેલો છે. તેના ઘર પર દરેક પ્રકારની સુખ-સુવિધાઓ છે. સ્વીમીંગ પુલથી લઈને ડાંસ કરવા માટે ડિસ્ક પણ બનાવેલું છે.

7. સચિન તેંદુલકર:

પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંદુલકરનું ઘર મુંબઈમાં આવેલું છે. મુંબઈમાં બાંદ્રામાં 6, 000 વર્ગ ફૂટ થી વધારે ફેલાયેલો આ બંગલો ખુબજ શાનદાર છે. તેના ઘરમાં 3 ફ્લોર છે.

8. એમએસ ધોની:

ભારતીય ટીમનાં પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનું ઘર ઝારખંડનાં રાંચીમાં આવેલું છે. તેના આ ઘરમાં લોન અને સ્વીમીંગ પુલ પણ છે.

9. સૌરવ ગાંગુલી:

ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ખેલાડી સૌરભ ગાંગુલીનું ઘર ખુબજ શાનદાર છે. આ ઘરમાં લગભગ 48 રૂમ આવેલા છે.

10. કુમાર સંગાકારા:

શ્રીલંકાનાં ક્રિકેટર કુમાર સંગાકારાના આ બંગલામાં એક મોટું ગાર્ડન છે. સંગાકારાનું બાળપણ પણ અહીજ વીતેલું છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!