દિપીકા અને રણવીરે મહેમાનોની આગળ રાખી છે 1 શરત, જાણશો તો વાહ વાહ બોલ્યા વગર નહી રહો !!

0

બૉલીવુડની ગલિયોમાં આ દિવસોમા સ્ટાર્સના લગ્નની જ ચર્ચા છે. બૉલીવુડના બે સુંદર સ્ટાર્સ હવે હવે જીવનસાથી બની રહ્યા છે. દિપીકા અને રણબીર હવે એક જ દિવસ પછી લગ્ન ગ્રંથીથી બંધાઈ જશે. બંને પોતાના લગ્ન ઇટાલીના લેક કોમો માં કરી રહ્યા છે. તેમણે લગ્નમાં ખાસ લોકોને આમંત્રિત કર્યા છે.
ખાસ વાત એ છે કે બંનેએ પોતાના લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેઓ એક ખાસ વિનંતી કરી છે તે કોઈ પણ પ્રકારની ગિફ્ટ વર વધુ માટે ન લાવવી. પણ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ મહેમાનને ગિફ્ટ આપવા માંગે છે. માટે તે જે ગિફ્ટ આપવાના છે તે પૈસા તે દીપિકાના લીવ લાફ ફાઉન્ડેશનને ડોનેટ કરો. આથી જરુરતમંદ લોકોને ઘણી મદદ મળશે. બંનેએ મહેમાનોને વિનંતી કરી છે કે તે ચેક સીધી રીતે ફાઉન્ડેશન ના નામ પર જ આપો.
માહિતી મુજબ તે કહે છે કે, લગ્ન પછી બંને મુંબઈથી પહેલા તે એક અન્ય ફંકશનમાં પહોંચશે, જ્યાં તેઓને કપલના રૂપમાં જોવા મળશે. વાસ્તવમાં, દિપીકા પદુકોણ અને રણવીર સિંહની લગ્ન 14 અને 15 નવેમ્બર, વિલા દેલ બલબિયાનોમાં યોજાશે આ પછી રીસેપ્શનનું આયોજન મુંબઈમાં થશે જે 28 નવેમ્બરે મુંબઇના એક હોટેલમાં કરવામાં આવશે. અમે તમને જણાવીએ છીએ કે, માહિતી મુજબ તે પહેલા એક વેડિંગ રીસેપ્શન બેંગલુરુરૂમાં પણ હશે જે 21 નવેમ્બરના રહેશે. આ રીસેપ્શનમાં પહેલી વખત દિપીકા અને રણવીર એક કપલ પ્રથમ અપીરન્સ આપશે. કારણ કે દિપીકા બેંગલુરુરૂથી છે તો આ આયોજન ખાસ કરીને બેંગલુરુરૂમાં હશે.
તમને જણાવી દઈએ કે , દિપીકા અને રણવીર સિંહની લગ્ન લેક કોમો માં થઈ રહ્યાં છે જે રોમન કાળથી તે એક લગજીરિયસ હોલીડે સ્પોટ રહ્યો છે. સંગીત સેરેમની 13 નવેમ્બરે થઈ રરહી છે.
આ લગ્નમાં ફરાહ ખાન, શાહરુખ ખાન, સનજય લીલા ભનશાલી અને કરણ જૌહર શામેલ થવાના છે. લગ્ન કોંકણી અને સિંધી બન્ને રીતે થવાના છે. તમને જણાવી દઈએ કે બનેએ એકબીજાને ઓળખવાની અને જાણવાની શરૂઆત રામલીલાથી કરી હતી અને એ પછી બંનેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here