દરેક પુરૂષોના થાય છે અહી 2 વાર લગ્ન, નહિ તો નથી પ્રાપ્ત થાતું આ સુખ, જાણો વિગતે…

0

દુનિયામાં એવા ઘણા રીતી રીવાજો છે જેના પર લોકો વિશ્વાસ નથી કરી શકતા. આપણા દેશમાં પણ એક એવું ગામ છે, જ્યાં દરેક આદમીઓને બે લગ્ન કરવા પડતા હોય છે. બે લગ્ન કરવા આ ગામના લોકોની મજબૂરી છે. જાણો આગળ હૈરાન કરી દેનારી આ ગામની કહાની.રાજસ્થાનનાં બાડમેર જીલ્લામાં એક નાનું એવું ગામ દેરાસર છે. આ ગામમાં લગભગ 70 જેટલા મુસ્લિમ પરિવાર છે. પણ આ ગામની લગ્ન અંગેની પરંપરા ખુબ જ અલગ છે. કેમ કે અહી એક આદમીને બે લગ્ન કરવા જ પડે છે.
આ ગામમાં પહેલા લગ્ન કરવ્યા બાદ લોકો તેના બીજા લગ્ન કરાવે છે. બીજા લગ્ન કરવા પાછળ કોઈ મામુલી કારણ નથી.આ ગામમાં પહેલા લગ્ન થી ક્યારેય કોઈને સંતાન પ્રાપ્ત થયું નથી. માટે અહીના યુવકોના બીજા લગ્ન કરાવામાં આવે છે.
ગામના લોકોનું માનવું છે કે બીજી પત્ની દ્વારા જ સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ પરંપરાને ગામના લોકો ખુદાની મહેર જણાવે છે. ખાસ વાત એ છે કે આ ગામમાં પહેલી પત્નીને પોતાના પતિની બીજી પત્નીને લઈને કોઈ જ સમસ્યા નથી આવતી.
પણ આ ગામના અમુક લોકો એવા પણ છે જેઓએ પોતાની પહેલી પત્ની હોવાને લીધે બીજા લગ્ન નથી કર્યા, અને જેને લીધે આવા યુવકોને આજ સુધી એકપણ સંતાન પ્રાપ્ત નથી થયું.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!