મંડપ માં સસરા એ આપ્યા દહેજ ના 4 કરોડ રૂપિયા, તેના પછી વરરાજા એ જે કર્યુ તે દેશના દરેક છોકરા ને વાંચવું જોઈએ….

0

હાલના દિવસોમાં લગ્ન ન સીઝન ચાલી રહી છે, આગળના વર્ષે ઘણા ભવ્ય લગ્ન થયેલા છે જેઓના પર દરેક લોકોની નજરો ટકી ગઈ હતી. વાત જો ભારત ની કરવામાં આવે તો અહીં ભવ્ય લગ્ન નું પ્રચલન ઘણા સમયથી ચાલતું આવી રહ્યું છે. લોકો લગ્ન માં પાણી ની જેમ પૈસા વાપરે છે. આ સિવાય આ લગ્ન માં ખુબ દહેજ પણ આપવામાં આવે છે. જો કે દહેજ લેવું અને આપવું બંને અપરાધ ની શ્રેણીમાં આવે છે, પણ તેના છતાં પણ દહેજ લેવાનું અને આપવાનું ચલણ ચાલતું રહે છે.

દહેજ ની આ એક એવી સમસ્યા અને પ્રથા છે જેને લીધે ના જાણે કેટલી છોકરીઓને મારી નાખવામાં આવે છે. ઈચ્છા પ્રમાણે દહેજ ન મળવા પર છોકરીના સાસરે ના પરિવાર ના લોકો તેને હેરાન કરતા રહે છે જેના પછી અમુક ઘટનાઓ પણ બનતી રહે છે. પણ તેના છતાં પણ આ પ્રથા યથાવત છે. પણ આજે અમે તમને એક એવા લગ્ન વિશે જણાવીશું જેને સાંભળીને તમે પણ ખુશ થઇ જાશો.

આ લગ્ન માં જે કંઈપણ થયું તે સદીઓથી ચાલતી આવી રહી પરંપરાઓથી એકદમ અલગ હતું, જમાનામાં જે પણ થઇ રહ્યું છે તેનાથી અલગ અને આજે તે લગ્ન એકે મિસાલ પર યાદ કરવામાં આવે છે. હરિયાણા ના ખૈરમપૂર નિવાસી ભજન લાલ ની દીકરી ના લગ્ન ચુલીખાઈ ગામ ના રહેનારા છોટુરામ ખોખર ના દીકરા બ્લેન્દ્ર સાથે નક્કી થયા હતા. છોકરી ના પરિવારના લોકો એ પુરી તૈયારી કરી લીધી હતી દહેજ માં 4 કરોડ રૂપિયા પણ આપવાની તૈયારી કરી લીધી હતી. પણ વરરાજા એ તેને સ્વીકારવાની ના કહી દીધી.

વરરાજા ની અનોખી માંગ: વરરાજા એ તેના બદલામાં દુલ્હન ના પરિવાર ને એવી માંગ કરી કે જેને સાંભળીને દરેક કોઈ હેરાન રહી ગયા હતા. દુલ્હા ના પરિવાર ના લોકો એ માત્ર એક રૂપિયાની માંગ કરી હતી. આ પુરા લગ્ન માત્ર એક રૂપીયા માં જ થયા. કેમ કે ન તો તેમાં કોઈ વધારાના ખર્ચા કરવામાં આવ્યા ન તો કોઈ સાજ સજાવટ. બસ વરરાજો પોતાના અમુક પરિવાર ના સદસ્યો ની સાથે આવ્યો અને તેમણે કોઈપણ પ્રકારના દહેજ વગર જ લગ્ન કર્યા. આ અદ્દભુત લગ્ન ની તસ્વીરો અને વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇલર થઇ રહ્યા છે.

લગ્ન માં ન વાગી શરણાઈ: હરિયાણા નો આ વરરાજો હવે દરેક કોઈ ના દિલો પર રાજ કરી રહ્યો છે. જણાવી દઈએ કે વર-વધુ બંન્ને ઉચ્ચ શિક્ષિત છે.જણાવી દઈએ કે બલેન્દ્ર એ પોતાના ગામમાં પણ લગ્ન ને લઈને કોઈ વધારાનો ખર્ચ કર્યો ન હતો. લગ્ન માં માત્ર એક જ રૂપિયાની માંગ કરી હતી. જેની સાથે છોકરીના પરિવારના લોકોએ તેને નારિયેળ પણ આપ્યું હતું અને જાન પણ એકદમ શાંત રીતે આવી હતી અને કોઈપણ પ્રકારના વિવાદ વગર દુલ્હન ને લઈને પાછી ચાલી પણ ગઈ.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here