દાદ, ખસ, ખરજવું ને 5 મિનિટમાં ગાયબ કરી દેશે આ 3 નુસ્ખા….વાંચો ટિપ્સ

0

તમે પણ આ બદલાતા મોસમની જેમ આ સમસ્યાની પીડાઈ રહ્યા હશો એવામાં આજે અમે તમને જણાવીશું કે માત્ર 5 મિનિટમાં આ સમસ્યા થી કેવી રીતે છુટકારો મેળવવો.

1. કોલગેટનો ઉપીયોગ:તેના માટે સૌથી પહેલા કોલગેટને તેટલી જ લો જેટલી તમે બ્રશ કરવાના સમયે લો છો. સાથે જ તમે તેમાં એક ચમચી લીમડાનું તેલ પણ મિલાવી લો અને પછી તેમાં વિટામિન ઈ ની ટેબલેટ મિલાવો. પહેલા તો દાદ કે ખરજવા વાળા ભાગને ડેટોલથી યોગ્ય રીતે ધોઈ લો અને પછી તેમાં કોટનની મદદથી ટૂથપેસ્ટ લગાવો. તેને પુરી રાત રહેવા દો અને પછી સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો. અઢવાડિયા માં 4 વાર તમે તેનો પ્રયોગ કરી શકો છો.

2.નારિયેળ તેલનો ઉપીયોગ:જણાવી દઈએ કે તડકામાં જવા પર જો શરીરમાં બળતરા થતી હોય તો ન્હાવાના તરત પછી પુરા શરીર પર નારિયેળ તેલ લગાવાથી તમને આરામ મળશે. ખરજવું થવા પર ફોદીના ના પાનને સારી રીતે પીસીને લગાવી લો અને દસ મિનિટ પછી નાહી લો. બેકિંગ સોડા પણ તડકાથી બચવામાં મદદ કરે છે. એક કે બે ચમચી બેકિંગ સોડા ને પાણી માં નાખીને ત્વચા ને સારી રીતે સાફ કરી લો. બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને પણ ત્વચા પર ઉપીયોગ કરી શકાય છે. તેના લગાવાના પાંચ મિનિટ પછી નવશેકા પાણીથી સાફ કરી લો.

3. તુલસીના પાનનો કરો ઉપીયોગ:તુલસીના પાનને સારી રીતે ધોઈને પાણીમાં ઉકાળો અને પછી ન્હવાના પાણીમાં તેને મિલાવી લો. અળાયું(घमौरियां) થવા પર પણ તમે તુલસીના પાનને પીસીને ત્વચા પર લગાવી શકો છો. ગરમીમાં થનારા ખરજવા થી બચવા માટે લીંબુ ના રસ થી ત્વચા ની મસાજ કરવી જોઈએ. લીંબુ ના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જેને લીધે ત્વચાના બેક્ટેરિયા ખતમ થઇ જાય છે. લીંબુ ના રસથી ત્વચા ની અને ચેહરા પરની ચમક પણ વધી જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here