‘CRPF ના કોબરા’ નું નામ જ પૂરતું છે આતંકીઓમાં ભય ઉત્પન્ન કરવામાં, જાણો તેની ખાસિયત…

0

કોબરા કમાન્ડો સીઆરપીએફની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે. તેના હિંમતવાન કમાન્ડો આતંકીયોનો ખત્મો ખુબ ચાલાકીથી કરે છે.તેઓ કોબરાના નામથી જ કાંપી ઉઠે છે. સીઆરપીએફની આધિકારિક વેબસાઈટના અનુસાર ભારત સરકારે 12 સપ્ટેમ્બર,2008 માં વિદ્રોહીયો અને આતંકીયોની સાથે નિપટવા માટે કમાન્ડો બટાલિયન(કોબરા) ને સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી હતી. કોબરા મુખ્યાલય પહેલાના સચિવાલય, સિવિલ લાઈન દિલ્લીમાં છે. તેની 2008-09 માં બે બટાલિયન, 209-10 માં ચાટ બટાલિયન અને 2010-11 માં ચાર બટાલિયન સ્થાપિત થઇ.

દેશમાં આ જગ્યાઓ પર સ્થાપિત છે કોબરા કમાન્ડોની 10 બટાલિયન:કોબરા કમાન્ડો ગુરિલ્લા/જંગલ વૉરફેયરમાં એક્સપર્ટ હોય છે. દેશમાં સીઆરપીએકએફની કોબરા બટાલિયનની અલગ અલગ સ્થાપના થઇ હતી. તેની 201 બટાલિયન જગદલપુર(છત્તીસગઢ), 202 બટાલિયન કોરાપુટ(ઓડિશા),203 બટાલિયન સિંદરી(ઝારખંડ),204 બટાલિયન જગદલપુર(છત્તીસગઢ), 205 બટાલિયન મોકામાઘટ(બિહાર),206 બટાલિયન ગાધચીરૌલી(મહારાષ્ટ્ર),207 બટાલિયન દુર્ગાપુર(પશ્ચિમ બંગાળ), 208 બટાલિયન ઈલાહાબાદ(ઉત્તર પ્રદેશ),209 બટાલિયન ખૂંતી(ઝારખંડ),210 બટાલિયન દાલગાંવ(અસમ)માં કાર્યરત છે.

કોબરા કમાંડોના નામથી જ ભયભીત થઇ જાય છે આતંકિઓ:સીઆરપીએફ કોબરા કમાન્ડોએ અત્યાર સુધી ઘણી મોટી ઉપલબ્ધીઓ મેળવી છે. 17 સપ્ટેમ્બર,2009 સિંગામગદુ દંતેવાડા જિલ્લામાં 30-40 આતંકવાદીઓ મારી પાડ્યા હતા. જેના પછી 9 જાન્યુઆરી 2010 માં દંતેવાડા માં 4 આતંકીઓને માર્યા. એની સાથે જ ઘણા મોટા આતંકીઓના કૈમ્પ પણ નષ્ટ કરી દીધા. 15 જૂન, 2010 માં પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લા કોબરા કમાન્ડોએ 8 આતંકીઓને માર્યા હતા. કોબરાની જેમ જ આક્રમણ કરનારા આ કમાન્ડોની ચાલ ચિત્તા જેવી અને નજર બાજ જેવી હોય છે. કોબરા કમાન્ડો જે સમયે સર્ચ ઓપરેશન ચલાવે છે તે સમયે આતંકીઓના પરસેવા પણ છૂટી જાય છે.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here