ક્રિકેટર બાલાજી યાદ છે? તેની પત્ની એટલી સુંદર છે કે તમે જોતા જ રહી જાશો….જુવો 17 Photos

0

વેલેન્ટાઇન ડે પર દરેક લોકો પોતાના પ્રેમની ચર્ચા કરતા હોય છે અને એક આપણે છીએ કે અબ્દુલ્લા બનતા ફરીએ છીએ. એમ પણ જે આપણા હિસ્સામાં હોય તે તો કરવાનું જ રહેશે. આજે અમે ક્રિકેટર લક્ષ્મીપતી બાલાજીની પત્ની સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. જે લગ્ન પહેલા બાલાજીની પ્રેમિકા હતી.

જોઈ લો પહેલા…..

તો જોયું તમે? છે ને ગજબની સુંદર. પ્રિયાની સાદગી અને સુંદરતાના દીવાના થઇ ગયા હતા બાલાજી. લક્ષ્મીપતી બાલાજી ઘણા વર્ષો સુધી તેના પ્રેમમાં રહ્યા હતા અને પછી ‘પ્રિયા થલુંર’ સાથે લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત એક પાર્ટીના સમયે થઇ હતી. આ મુલાકાતથી બન્ને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

ક્રિકેટની સાથે-સાથે પોતાની મુસ્કાન માટે જાણીતા બાલાજીની પત્ની પ્રિયા મોડેલીંગ પણ કરે છે અને સોશિયલ મીડિયા પર ખાસ એક્ટીવ રહે છે.

તમે ખુદ જ જોઈ લો તેમની આ તસ્વીરો…

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!