ચોક્કસ સમય પર ક્લીક કરવામાં આવેલી 7 તસ્વીરો, ઝૂમ કરીને જોશો ત્યારે જ સમજણમાં આવશે….

હાલના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમુક એવી ફોટોસ શેઈર થાય છે, જેનો કોઈ મતલબ તો નથી બનતો પણ આ તસ્વીરો જોવામાં ખુબ જ ફની લાગતી હોય છે. તો આ વાત પર આજે અમે તમારા માટે અમુક એવી જ મજાકિયા તસ્વીરો લઈને આવ્યા છીએ, જે તમને વિચારવા પર મજબુર કરી દેશે પણ તમને તે પસંદમાં પણ આવશે. આ ફોટોસને પહેલી વાર જોવા પર કઈ અલગ નહી લાગે પણ જ્યારે તમે તેને ધ્યાનથી જોશો તો તમને આ ફોટોમાં સમજમાં આવશે કે આખરે માજ્લો શું છે. 1. આ કોઈ ફોટો એડીટીંગ નથી બસ પરફેક્ટ એન્ગલ અને પરફેક્ટ ટાઈમિંગનો ખેલ છે પણ આ ફોટોને જોયા બાદ ચોક્કસ તમારું દિમાગ ચકરાઈ જાશે.2. આ ફોટોમાં દેખાઈ રહ્યું છે કે આ મહિલા તે આદમીને ખાઈ રહી છે, પણ આ પણ એક ફેક ફોટો છે.3. આ ફોટોમાં તો એવું લાગી રહ્યું છે કે આ મહિલા ને બે ચેહરા છે, પણ તે માત્ર તમારી સોચ છે, માટે જરા ધ્યાનથી જુઓ.4. હવે તમેં જ જણાવો કે આમાંની કઈ મહિલા બોલ પર બેઠેલી નથી.5. આ તસ્વીરમાં તો અમે પણ ઠીક રીતે સમજી નથી શકતા કે કોણ ક્યા છે, અને આ કોનું શરીર છે.6. હવે આ તો કોઈપણ જણાવી દેશે કે આ ફોટોમાં આ બાળક ગાયનું દૂધ નીકાળી રહ્યો છે પણ આ તસ્વીરને ધ્યાનથી જોશો તો કઈક બીજું જ દેખાશે.7. હવે આના વિશે તો કાઈ બોલવું જ ન જોઈએ.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!