ચીનનો બધો જ સામાન બૈન કરાવી દો, પણ બસ આ ચશ્માં ભારત મંગાવી દો બસ …વાંચો એવી તો શું ખાસિયત છે?

0

‘ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં’ જો કે તમારે આ ગીત પર હેરાન થવાની કોઈ જ જરૂર નથી કેમ કે આજે અમે તમને ચીન ના એક અનોખા ચશ્માં વિશે જ જણાવીશું.

જો કે કોઈ પ્રોડક્ટ ના ચર્ચામાં હોવા માટે એક જ કારણ પૂરતું છે કે તે પ્રોડક્ટ ચીની છે, પણ આજે આ ચશ્માં એટલા માટે પણ ચર્ચામાં છે કેમ એક તેને પહેરીને સામા વાળા વ્યક્તિ ની દરેકજાણકારી મેળવી શકાય છે. જે એક હાઈ-ટૈક ચશમાં માનવામાં આવે છે. જો કે હજી સુધી એ વાત ની જાણ નથી થઇ કે ચશ્માં ની આ ટેન્કીનક ચીન એ કોઈ અન્ય પાસેથી લીધી છે કે તેઓએ ખુદ આ ચશ્માં ને બનાવ્યા છે.
જો કે હાલ આ ચશ્માં ને માત્ર ચીન ના પોલીસે ને જ પહેરવા માટે આપવામાં આવેલા છે કેમ કે તેઓને જ કોઈના પ્રત્યે જાણકારી મેળવવાની વધારે જરૂર હોય છે. રિપોર્ટ અનુસાર આ ચશ્માં 7 અપરાધીઓની પણ ધરપકડ કરાવી ચુક્યા છે.
આ ચશ્માં માં સામાન્ય ચશ્માં ની જેમ ગ્લાસ લાગેલા છે અને સાથે જ એક માઈક્રો ચિપ પણ લગાડેલી છે. આ ચશ્માં કોમ્પ્યુટર અને અપરાધીઓના ડેટાબેઝ સાથે જોડાયેલા છે. ચશ્માં ની સામે આવતો વ્યક્તિના ડેટા પોલીસ ના ડેટાબેઝ માં રાખેલી ફોટો સાથે મૈચ થાય છે. એવામાં જો સામે વાળો વ્યતિ અપરાધી હશે તો તે ડેટાબેઝ ની તસ્વીર સાથે મૈચ થઇ જાશે અને તેની ધરપકડ કરી લેવામાં આવે છે, અને પછી અપરાધ ને કબુલ કરાવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here