છોકરીનું મર્ડર કરીને ડેડ બોડી સાથે બનવાતો રહ્યો સંબંધ, સામે આવી ખૌફનાક હકીકત….

0

દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે, જેના વિશે જાણીને હેરાની લાગતી હોય છે. એવો જ એક મામલો સામે આવ્યો છે. અમેરિકી પ્રાંતનાં સૈલોન સ્પ્રિંગ મેં, જ્યાં એક વ્યક્તિએ ઈન્સાનિયતને શર્મસાર કરી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે.

ઓસ્ટીન લાંસ ગ્રામર (Austin Lance Grammer) ને હાલમાંજ તેની રૂમમેટના મર્ડર નાં આરોપમાં ગિરફ્તાર કરવામાં આચેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે 18 વર્ષનાં નાબાલીગે 20 વર્ષની રૂમમેટ લેસ્લી પેરી(Leslie Perry’s) નું મર્ડર કર્યું છે. પછી તેની ડેડ બોડી ની સાથે ઘણા દિવસો સુધી સંબંધ બનાવતો રહ્યો. જાંચનાં સમયે છોકરાને દોષી ગણાવામાં આવ્યો અને તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો. સાથે જ આ ઘટનાનો જેવો જ ખુલાસો થયો તો લોકોના તો હોંશ જ ઉડી ગયા હતા.

સાથે રહેતા હતા બંને:

પોલીસ રીપોર્ટના આધારે ઓસ્ટિન મૂળરૂપથી અર્કાસસ (Arkansas) નો રહેવાસી છે. અમુક સમય પહેલા જોબ નાં સિલસિલામાં સાઈલોન સ્પ્રિંગ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં જ તેની મુલાકાત લેસ્લી સાથે થઇ અને બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ હતી. સાથે જ તેઓ એક જ સાથે કૈફેમાં કામ કરતા હતા અને સાથે પણ રહેતા હતા.

જો કે એ વાતની જાણકારી હાથ નથી લાગી કે બંને વચ્ચે સંબંધ કેવા પ્રકારના છે. પણ પોલીસે તે ખુલાસો કર્યો છે ક છોકરીનું મર્ડર 17 ફેબ્રુઆરી એ થયો હતો અને છોકરો તેની સાથે ઘણા દિવસો સુધી સંબંધ બનાવતો રહ્યો. અહી લેસ્લીના દોસ્તોએ ફેસબુક પર કેમ્પેન ચલાવીને ન્યાય ની માંગ કરી છે. તેઓના દોસ્તોનું કહેવું છે કે લેસ્લી એક સારી છોકરી હતી અને તે ખુદ પણ હંમેશા ખુશ રહેતી હતી અને બીજાઓને પણ ખુશ રાખતી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.