છોકરા-છોકરીઓના શર્ટના બટન પણ હોય છે અલગ, જાણો શું છે કારણ….ખાસ વાંચવા જેવું છે

0

અમુક વસ્તુઓ લાઈફમાં એવરગ્રીન હોય છે. જમે કે જુના ગીતો કેટલા પણ સાંભળો સારા જ લાગે છે. ઠીક એવા જ હોય છે અમુક કપડા. તેમને ક્યારેય પણ પહેરી લો, સારું જ લાગે છે. એવામાં શર્ટ ને જ લઇ લો. ઘણા લોકોને શર્ટ પ્રત્યે એટલો લગાવ હોય છે કે તેઓ કોઈપણ જગ્યાએ શર્ટ જ પહેરવાનું પસંદ કરે છે. પછી તે છોકરો હોય કે છોકરી.

જો કે હર કોઈ માટે કોઈ ને કોઈ શર્ટ તો ખાસ હોય જ છે. પણ તમે ક્યારેય નોટીસ કર્યું છે કે છોકરાઓ અને છોકરીઓના શર્ટમાં પણ ખુબ અંતર હોય છે. તે ખુબ દિલચસ્પી હોય છે. આ વાતને જાણીને તમે પણ હૈરાન રહી જાશો.

1. શર્ટસ લાગતા હોય છે હંમેશા કુલ:

છોકરાઓ હોય કે છોકરીઓ, શર્ટમાં કોઈપણ સારું દેખાઈ છે. હવે આ તસ્વીરમાં કૃતિ સેનનને જ જોઈ લો.

2.અંતર હોય છે બંનેના શર્ટમાં:

જણાવી દઈએ કે છોકરાઓ અને છોકરીઓના શર્ટના બટનમાં પણ ઘણો ખરો અંતર હોય છે.

3. મહિલાના શર્ટ પર હોય છે આવું:

ભલે તમે ક્યારેય વુમન શર્ટ ખરીદી ન હોય પણ એક વાત ચોક્કસ નિહાળજો કે વુમનના શર્ટના બટન હંમેશા ડાબી બાજુ લાગેલા હોય છે.

4. જેન્સ શર્ટના બટન:

જો તમે જેન્સ શર્ટસને જોશો તો જાન થશે કે તેમના શર્ટના બટન હંમેશા જમણી બાજુએ લાગેલા હોય છે.
5. આખરે આવું તે શા માટે:

તમે ખુદ જ જાણી લો કે શા માટે શર્ટના બટનની ડાયરેકશન અલગ અલગ હોય છે.

6. પહેલાના જમાનાની મહિલાઓ બને છે તેનું કારણ:

આ હતી શર્ટ કી.
7. પહેલાના જમાનાની મહિલાઓ:

એવું માનવામાં આવે છે કે પહેલાના જમાનાની યુવતીઓ બ્લાઉઝ પહેરતી ન હતી. તેના માટે પણ તેઓની પાસે નોકરાણીઓ પણ રહેતી હતી.
8. દરેક કામ નિશ્ચિત હતું:

મતલબ કે અલગ અલગ પ્રકારની નોકરીઓમાં આ નોકરી પણ નિશ્ચિત હતી.

9. તે દોરમાં મોટાભાગે લોકો ડાબા હાથે કામ કરવાનું વધુ પસંદ કરતા હતા.

10. એવું કરવાથી સામે ઉભા રહીને શર્ટનું બટન લગાવવું આસાન હતું.

11. બસ આજ કારણ હતું કે મહિલાઓના શર્ટમાં જમણી બાજુએ બટન લાગેલા હોય છે.

12. આવું કરવાથી પુરુષોના બટન, ખોલવા-બંધ કરવામાં સમસ્યા નથી થતી.

13.  ઘણા બ્રાન્ડ્સના શર્ટસમાં એક જ તરફ બટન લાગેલા હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.