છોકરાએ પોતાની માં ને મોકલી ગર્લફ્રેન્ડની તસ્વીર, પછી થવું પડ્યું શરમિંદા..વાંચો શું છે મામલો?

0

સોશિયલ મીડિયા પર હર રોજ અવનવી તસ્વીરો વાઈરલ થતી રહે છે, પણ આ વખતે કઈક એવી તસ્વીર  વાઈરલ થઇ રહી છે જે છોકરાને પોતાની માં ને તસ્વીર મોકલવી મોંઘી પડી ગઈ. થયું કઈક એવું કે અમેરિકાના  Tennessee માં રહેનારા એક યુવકે પોતાની માં ને એક તસ્વીર મોકલી જેમાં તે પોતાની માં ને પોતાની ખોવાયેલી ટી શર્ટ બતાવવા માગતો હતો.આ વ્યક્તિ અમેરિકામાં રહે છે અને તેનું નામ Maison Valance છે, તમને જણાવી દઈએ કે આ ટીશર્ટ તેને તેની માં એ ગીફ્ટ કરી હતી અને તે ખોવાઈ ગઈ હતી, તસ્વીરમાં આ ટીશર્ટ તેની ગર્લફ્રેન્ડે પકડેલી નજરમાં આવી રહી છે. કહેવાય છે ને કે જલ્દબાજીમાં કરવામાં આવેલું કામ ખરાબ જ થઇ જાતું હોય છે અને આવું જ કઈક આ યુવક જોડે પણ થયું હતું.
બધાની સામે થવું પડ્યું શર્મશાર:

ટીશર્ટ જલ્દબાજીમાં મોકલવામાં Maison ભૂલી ગયો કે તેની ગર્લફ્રેન્ડ બેડરૂમ માં સુતેલી છે અને તેની પાછળ દેખાયેલી અમુક વસ્તુઓએ તેની પોલ ખોલી નાખી. અને પછી બધાની સામે શર્મસાર થવું પડ્યું. તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તે શું છે આ તસ્વીરમાં?

મિત્રોએ બતાવી ભૂલ:

Maison તસ્વીર મોકલતા સમયે ભૂલી ગયો કે બેડરૂમની હાલત ઠીક નથી અને તેણે વોટ્સએપ પર ફોટો મોકલવાની સાથે સાથે આ ફોટો ટ્વીટર પર પણ શેઈર કરી નાખી. જ્યારે તેના મિત્રો એ આ તસ્વીર જોઈ ત્યારે તેને આ ભૂલની જાણ કરાવી.

આ હતી ભૂલ:Maison નાં મિત્રોએ જણાવ્યું કે બેડરૂમની હાલત ઠીક નથી અને બેડરૂમની પાછળ હાથ બાંધવા માટેની રસ્સી કોના તરફ ઈશારો કરી રહી હતી, તેના બાદ તેણે પોતાનું માથું પકડી લીધું. માટે જ કહેવાય છે કે દરેક કામમાં ધૈર્ય રાખવું જરૂરી છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!