ચાર-ચાર વખત જોવો પડશે ક્યૂટ કપલનો ફોટો, તો પણ નહિ ખબર પડે છુપાયેલું છે સત્ય

આજ જમાનો ઈન્ટરનેટ ના આધાર પર ચાલે છે. એમા પણ શોસીયલ મીડિયા ની વાત કરીએ તો આપડે આ મીડિયા ના આધારે નવી નવી વસ્તુઓ, ટેકનોલોજી તેમજ ન્યુજ જાણી શકીએ છીએ. એમાં પણ લોકો પોતા ના ફોટા તેમજ અમુક ઘટના ઓ ફેસબુક કે ટ્વીટર પર અપ લોડ કરતા હોય છે અને વાયરલ થતા હોય છે.

ઉપર દર્શાવેલા કપલે પણ પોતાનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો, પહેલી નજરે ફોટો સામાન્ય લાગે પણ ધ્યાનથી જોતાં તેમાં રહેલું સત્ય સમજાશે.


પહેલી નજરે સાવ સામાન્ય લાગતો કપલનો ફોટો ખરેખર મગજ ચકરાવે તેવો છે. સ્માર્ટ ટ્વીટર યૂઝર્સે તરત જ ફોટોમાં શું અજુગતું છે તે છતું કર્યું. વાઇરલ બનેલા ફોટોને 84000થી વધુ વખત લોકો પસંદ કર્યો જ્યારે 34000થી વધુ વખત તેને રિ-ટ્વીટ કરવામાં આવ્યો.

કપલે શરે કરેલ ફોટો પહેલી નજરે સામાન્ય લાગે છે

જો તમે આ ફોટોને ધ્યાનથી જોશો તો કપલની પાછળ એક અરીસો છે, જેમાં રિફ્લેક્શન જોતાં ગર્લફ્રેન્ડનું મોં જોતાં સમગ્ર વાત સમજાઇ જશે. ફોટોમાં વાસ્તવમાં તેના વાળની જગ્યાએ તેનો ચહેરો જ દેખાય છે.  કેટલાંક યૂઝર્સે કોમેન્ટ કરી હતી કે, ફોટો રિયલ નહીં પણ એડિટ કરેલો છે.

116 વર્ષ જૂનો વિન્ટેજ ફોટોમાં ભૂત
અહીંયા એક વર્ષ 1900માં ક્લિક થયેલો ફોટો રજૂ કરવામાં આવેલો છે. ફોટોમાં વિક્ટોરિયન યુગની ફેક્ટરી વર્કર્સ છે. પહેલી નજરે તો ફોટો સામાન્ય લાગશે, પરંતુ બેલફાસ્ટની કોઇ ફેક્ટરીમાં ક્લિક થયેલા ફોટોને ધ્યાનથી જોશો તો કદાચ ફોટોમાં છુપાયેલું સત્ય નજરે પડશે.


Photo & Content Source: Divyabhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!