રાતનાં સમયે બાઇક ચલાવતી વખતે રાખો આ બટનને ઓન, ક્યારેય એક્સિડંટ નહી થાય… આર્ટિકલ વાંચો

ઘણાં લોકોને રાતનાં સમયે રોડ પર બાઇક ચલાવવામાં ખૂબ ઘણી મુશ્કેલી થતી હોય છે. ને રોડ પર રહેલા ખાડા ટેકરા પણ બરોબર દેખાતાં નથી હોતા. આવામાં તમે એક્સિડંટનો શિકાર અવશ્ય બનો છો. પરંતુ આજે અમે તમને એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ જેના કારણે તમે જો એ ટીપ્સનો ફોલો કરશો તો ક્યારેય એક્સિડંટ નહી થાય.

આ મોડમાં જ ચલાવો બાઇક :

જ્યારે રાતનાં સમયે તમે તમારું બાઇક ચલાવતા હશો ત્યારે તમારા બાઈકની હેડલાઇટ ચાલુ જ હોય છે. મોટાભાગનાં લોકો હેડલાઇટનો ઉપયોગ ઊંધી રીતે જ કરતાં હોય છે. હેડલાઇટને ઉપરનાં મોડમાં ચલાવવાથી તમને સામેથી આવનાર વાહન જ દેખાશે. નીચે રહેલાં ખાડાઓ તો ક્યારેય નહી દેખાય.  જેનાં કારણે એક્સિડંટ થવાની સંભાવનામાં ચાર ગણો વધારો થઈ શકે છે, માટે એક્સિડંટથી બચવા માટે તમારા બાઇકને ડીપર મોડમાં જ ચલાવો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!