બોરિંગ લાઈફમાં હાસ્ય નો તડકો લગાવા માંગો છો, તો જુઓ આ 15 મજેદાર તસ્વીરો….

0

આજના જીવનમાં કોઈને હસાવવા સૌથી મુશ્કિલ કામ છે. વ્યક્તિ દિવસ ભરના કામોમાં એટલો ખોવાયેલો રહે છે કે ખુદ પોતાના માટે સમય કાઢવાનું જ ભૂલી જતા હોય છે. કોઈકે સાચું જ કહ્યું છે ‘laughter is the best medicine’. હસવાની અસર કોઈ દવા થી કમ નથી. જે લોકો પરેશાન કે પછી બીમાર રહેતા હોય છે તેવા લોકો માટે હસવું એક સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે. ઘણી વાર વ્યક્તિ ઉતાવળમાં એવા કામ કરી બેસતા હોય છે જે પછી એક હસવાનો તરીકો બની જાતા હોય છે.

આજ અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમને હસવાનું મન ચોક્કસ થાશે.

1. આ એક ફુગ્ગો જ છે, તમે તેને બીજું કઈ ન સમજતા.2. સુપર કિક, ખતમ જીન્સ:
3. હવે આ શું કરવાની કોશિશ કરી રહ્યા છે:
4. હવે સમજાયું કે સુનામી આવવાનું કારણ આ હતું.5. હવે આ તસ્વીર વિશે શું કહીયે, સમજદાર લોકોને ઈશારો જ પૂરતો છે.
6. જો આ છોકરીઓની તસ્વીર તમને સમજાણી હોય તો અમને પણ જરા સમજાવી દો.
7. આને વધુ શોપિંગ કરવાની સાઈડ ઇફેક્ટ કહી શકીયે છીએ.8. આવી રીતે કોણ શોપિંગ કરવા જાતું હશે ભાઈ:
9. સુંદરતા મેળવવા માટેનો પ્રાકૃતિક તરીકો.10. ભાઈ દરવાજો બન્ધ કરી લો.
11.આ ખુશી માં પી રહ્યા છે દુઃખ માં કઈ સમજાતું નથી.
12. આને કહેવાય વાટ લાગી જવી:
13.સાચું કહેજો, તમારું ધ્યાન પહેલા ક્યાં હતું:
14. ટોઈલેટ માં સેલ્ફી કોણ લેતું હશે ભાઈ:
15. આ ફીટની કેટેગરી માં આવે છે કે પછી ફૈટ ની?:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here