બોલીવુડની આ 12 અભિનેત્રીઓ કરી ચુકી છે ન્યુડ સીન્સ, સ્ક્રીન પર ઉતારી નાખ્યા હતા પુરા કપડા….

આજના સમયમાં સિનેમા તમામ પ્રકારની રૂઢિઓની સાથે-સાથે અમુક હદો ને પણ તોડી ચુકી છે. બદલાતા સમયની સાથે સાથે સિનેમામાં પણ ઘણા બદલાવ આવ્યા છે. ફિલ્મ જગતે હાલના સમયની પેઢીને ઓળખીને એક એવો દર્શક વર્ગ તૈયાર કર્યો છે, જે ફિલ્મોમાં એડલ્ટ અને નેકેડ સીન જોવાના ઈચ્છુક છે. જો કે હવે ફિલ્મોમાં ઓનસ્ક્રીન એસ્પોઝ કરવું સામાન્ય વાત બની ગઈ છે. ટોપલેસ અને ન્યુડ સીન્સ આપવામાં હવે બોલીવુડ અભિનેત્રીઓ જરા પણ શરમાતી નથી, પણ એક સમય એવો હતો જ્યારે ઓનસ્ક્રીન કિસિંગ સીન કરવામાં પણ અભિનેત્રીઓ અચકાતી હતી.

જો કે, હોલીવુડ ફિલ્મોની દેખા-દેખી એ હવે હિન્દી સિનેમાની અભિનેત્રીઓએ પણ શરમની ચોળી ઉતારી નાખી છે, ફિલ્મોમાં નેકેડ અને એડલ્ટ સીન્સ કરી ચુકેલી અમુક અભિનેત્રીઓ પર ચાલો તો નાખીએ એક નજર, જેઓએ બોલીવુડમાં હલ્લો મચાવી રાખ્યો છે.

1. સિમી ગ્રેવાલ:સૌથી પહેલા વાત કરીએ સિમી ગ્રેવાલની જેઓએ બોલીવુડમાં બોલ્ડ સીન્સની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘મેરા નામ જોકર’ માં તેનો એક ફૂલી ન્યુડ સીન બતાવામાં આવ્યો હતો.

2. સની લીઓની:એક બીજી દુનિયામાંથી બોલીવુડમાં કદમ રાખનારી સની લીઓનીએ ફિલ્મોમાં જો કે ઘણા એવા બોલ્ડ સીન્સ આપ્યા છે, પણ ફિલ્મ ‘રાગીની એમએમએસ-2’  માં અમુક એવા ન્યુડ સીન્સ આપીને ફિલ્મી જગતમાં એક ખાસ પહેચાન બનાવી છે.

3. શર્લીન ચોપડા:બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવી ચુકેલી શર્લીન ચોપડાએ ફિલ્મ ‘કામસૂત્ર’ માં ન્યુડ સીન આપીને દરેકને હલાવી નાખ્યા હતા. શર્લીન ઘણા એવા ન્યુડ ફોટોશુટ પણ કરાવી ચુકી છે, જેને તે ઇનસ્ટાગ્રામનાં માધ્યમથી શેઈર કરતી હોય છે.

4. કલ્કી કોચલીન:ફિલ્મ ‘દેવ-ડી’ થી પોતાના કેરિયરની શરૂઆત કરનારી કલ્કીએ ફિલ્મ ‘માર્ગરીટા વિદ એ સ્ટરો’ માં એક ન્યુડ સીન આપ્યો હતો.

5. પુનમ પાંડે:એક્ટ્રેસ અને મોડલ પુનમ પાંડે મોટાભાગે પોતાની બોલ્ડ અને આકર્ષક તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. ફિલ્મ ‘નશા’ માં એક ન્યુડ સીન આપીને પૂનમે સ્ક્રીન પર આગ લગાવી નાખી હતી.

6. પાઓલી દામ:બંગાળી ફિલ્મ એક્ટ્રેસ પાઓલી દામે ફિલ્મ ‘હેટ સ્ટોરી’ માં ઘણા એવા ન્યુડ સીન આપ્યા હતા. આ થ્રીલર ફિલ્મમાં તેનાં બોલ્ડ અંદાજને લઈને ખુબ ચર્ચા પણ થઇ હતી.

7. સીમા રહમાની:વર્ષ 2005 માં આવેલી ફિલ્મ ‘સિંસ’ માં સીમા રહમાની પર ફિલ્મવામાં આવેલા એક દ્રશ્યમાં તે પૂરી રીતે નિર્વસ્ત્ર બની ગઈ હતી.

8. જીનત અમાન:70 ના દશકમાં આવેલી ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ માં જીનત અમાને ઘણા એવા બોલ્ડ સીન કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હલ્લો મચાવી નાખ્યો હતો. તેને ગયેલા જમાનાની બોલ્ડ એક્ટ્રેસમાં ગણવામાં આવે છે.

9. અનુ અગ્રવાલ:ફિલ્મ ‘આશ્કી’ થી બોલીવુડમાં ડેબ્યું કરનારી અભિનેત્રી અનુ અગ્રવાલ પણ સ્ક્રીન પર નિર્વસ્ત્ર થઇ હતી. તેઓએ ફિલ્મ ‘દ કલાઉડ’ માં ઘણા એવા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

10. દીપા સાહી:ફિલ્મ ‘માયા મૈમસાહેબ’ માં એક્ટ્રેસ દીપા સાહી અને શાહરૂખ ખાન પર એક બોલ્ડ સીન કરવામાં આવ્યો હતો. જેમાં દીપા પૂરી રીતે નેકેડ હતી.

11. રાધિકા આપ્ટે:બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે ઘણી એવી ફિલ્મોમાં નાના નાના બોલ્ડ સીન્સ આપી ચુકી છે. ફિલ્મ ‘પાર્ચ્ડ’ નાં ઘણા સીન્સમાં રાધિકા નજરમાં આવી હતી.

12. નંદનાં સેન:એક્ટ્રેસ નંદનાં સેને ફિલ્મ ‘રંગ રસિયા’ માં ઘણા બોલ્ડ સીન્સ કર્યા હતા. આ ફિલ્મમાં એકટર રણદીપ હુડાની સાથે ઘણા દ્રશ્યોમાં નંદના નિર્વસ્ત્ર જોવામાં આવી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!