બોલીવુડમાં સની લીઓનીનાં 5 એવા સીન્સ, જે વિશ્વાસ અપાવે છે કે તે એડલ્ટ ફિલ્મોમાંથી આવી રહી છે…વાંચો આર્ટીકલ

0

ફિલ્મોમાં પોતાના બોલ્ડ અંદાજ માટે ફેમસ સની લીઓનીનો આજે 37 મો જન્મ દિવસ સેલીબ્રેટ કરી રહી છે. સની લીઓનીએ વર્ષ 2012 માં ફિલ્મ જિસ્મ-2 થી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. તેના બાદ તેઓએ ઘણી ફિલ્મમાં પોતાના હોટ એન્ડ બોલ્ડ સીન્સ દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું હતું. જન્મદિવસનાં ખાસ મૌકા પર આજે અમે તમને તેના બોલ્ડ સીન ને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. 1. જિસ્મ-2:વર્ષ 2012 માં આવેલી જિસ્મ-2 ના નિર્દેશન પૂજા ભટ્ટએ કર્યું હતું. આ ફિલ્મમાં સનીએ રણદીપ હુડ્ડાની સાથે ઘણા બોલ્ડ સીન કર્યા હતા. આ ફિલ્મને લઈને સની પહેલી વાર વિવાદોમાં આવી હતી.
2. જૈકપોર્ટ:
સની લીઓનીની આ ફિલ્મ વર્ષ 2013 માં રીલીઝ થઇ હતી. ફિલ્મમાં સનીએ સચિન જોશી ની સાથે બોલ્ડ સીન કર્યા હતા.
3. रागनी एमएमएस 2:રાગીની એમએમએસ-2 વર્ષ 2014 માં આવી હતી. આં ફિલ્મ વર્ષ 2011 માં આવેલી ફિલ્મ રાગીની એમએમએસ નું સ્ક્વીલ હતું. આ ફિલ્મમાં સની લીઓની મુખ્ય કિરદારમાં નજરમાં આવી હતી. તેમાં પણ તેઓનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.
4. એક પહેલી લીલા:સની લીઓનીની આ ફિલ્મ વર્ષ 2015 માં રીલીઝ થઇ હતી. ફિલ્મમાં તેનો બોલ્ડ લુક અને અંદાજ ખુબ ચર્ચામાં રહ્યો હતો.
5. વન નાઈટ સ્ટેન્ડ:આ ફિલ્મમાં પણ સનીએ બોલ્ડ સીન આપ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2016 માં રીલીઝ થઈ હતી.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

છલકાઈ પડ્યું હતું સની લીઓનીનું દર્દ, કહ્યું કે આં કારણને લીધે 21 વર્ષની ઉંમરમાં નફરત કરવા લાગ્યા હતા લોકો…વાંચો આર્ટીકલ

બોલ્ડનેસને માટે જણાવામાં આવતી સની લીઓનીને હર કોઈ જાણે છે. જિસ્મ-2 થી બોલીવુડમાં કદમ રાખનારી સનીએ તેના બાદ ઘણી ફિલ્મો આપી છે. એક્ટિંગની સાથે તેના આઈટમ સોન્ગ્સને પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. સફળતાના શિખર સુધી પહોંચવા છતાં સનીએ એક ઇન્ટરવ્યુમાં પોતાનું દર્દ જણાવ્યું હતું.સનીએ આ ઇન્ટરવ્યુંમાં પોતાની સંઘર્ષપૂર્ણ જીવન વિશે કહ્યું હતું. સાથે જ એ પણ જણાવ્યું હતું કે ક્યા-ક્યા મોડથી પસાર થતા તેમના જીવનમાં બદલાવ થયો. તેઓએ કહ્યું કે ’21 વર્ષની ઉમરમાં મારા જીવનમાં અમુક નકારાત્મક બદલાવ આવ્યો હતો. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના લીધે લોકો મારા વિશે બુરું-ભલું કહેવાનું શરુ કરી દીધું હતું. આ બાબતની મારા જીવન પર ખરાબ અસર પડી હતી. હું અંદર થી તૂટી ગઈ હતી’.
સનીએ આગળ જણાવ્યું કે, ”મારા પરિવારના લોકોએ મને અને મારા ભાઈને બુરાઈથી બચાવાની કોશીસ કરી. પોર્ન ઇન્ડસ્ટ્રીથી નીકળવા માટે મારા ઘરના લોકોએ મને ખુબ જ ફોર્સ કરી હતી. હું તે દિશાથી અલગ ચાલી ગઈ જે દિશામાં મારા ઘરના લોકો માટે લઇ જવા માગતા હતા’. તેના છતાં સનીને પોતાના જીવનમાં કોઈ ગીલા શિકવા નથી અને તે પોતાની લાઈફને ખુબ જ પ્રેમ કરે છે.જિસ્મ-2 બાદ સની એકતા કપૂરની સાથે ‘રાગીની એમએમએસ-2’ કરી હતી. સની લગાતાર કઈક ને કઈક તો કરતી જ રહે છે. 2017 માં તેમણે એક બાળકીને એડોપ્ટ કરી હતી તો આ વર્ષ થી સની અને ડેનિયલ માતા-પિતા બની ચુક્યા છે.
સની લીઓની બોલીવુડમાં આવતા પહેલા પોર્ન સ્ટાર હતી પણ સની લીઓનીએ 2013 માં જ પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. સોશિયલ મીડિયા પર આજે પણ તેની તસ્વીરો વાઈરલ થઇ રહે છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!