બૉલીવુડ સેલીબ્રીટીસ ની આ 15 Classic તસ્વીરો તમે જોઈ? ના જોઈ હોય તો જોઈ લો

0

બૉલીવુડ સેલિબ્રિટીઝ પુરા સમાજને લાંબા સમયથી પ્રભાવિત કરતા રહ્યા છે. બૉલીવુડના ફિલ્મકાર સમય-સમય પર દલીલો આપતા રહ્યા છે કે તેઓ પોતાની ફિલ્મોમાં તે ચીજનો જ ચિત્રણ કરતા આવ્યા છે જે સમાજમાં ચાલી રહ્યું હોય, જો કે તેઓના પર આરોપ પણ લાગતા રહે છે. જો કે બોલીવુડમાં એક એવો સમય પણ રહ્યો હતો જયારે અહીં ઉમદા પ્રકારની ફિલ્મો બન્યા કરતી હતી. તે કલાસિક રીતે ખુબ જ ઐતિહાસિક હતી.

અમે તમારા માટે બૉલીવુડ સેલીબ્રીટીસ ના કલાસિક જમાનાની 15 એવી તસવીરો લઈને આવ્યા છીએ, જેને તમારે જરૂર જોવી જોઈએ, જે તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય.

1. મધુબાલાની આ તસ્વીર વર્ષ 1951 માં લાઇફ મેગેજીનમાં પ્રકાશિત થઇ હતી, જેના ફોટોગ્રાફર જેમ્સ બુર્કે હતા.2. 1925 ની એક ફિલ્મમાં અભિનેત્રી સીતા દેવી:
3. કિશોર કુમાર પોતાના દીકરા અમિત કુમારની સાથે ટેબલ ટેનિસ રમી રહેલા:
4. યુવાવસ્થા માં ધર્મેન્દ્ર:
5. બેગમ પારા ની આ તસ્વીર વર્ષ 1951 માં લાઈફ મેગેજીનમાં પ્રકાશિત થઇ હતી:
6. આઈટમ ગર્લ હેલન:
7. આ તસ્વીરમાં સુનિલ દત્ત, સંજય દત્ત, કુમાર ગૌરવ, રાજેન્દ્ર કુમાર અને મહેશ ભટ્ટ દેખાઈ રહ્યા છે.
8. સ્વિમિંગ પુલના કિનારે બેઠેલી અભિનેત્રી તનુજા:
9. જીતેન્દ્ર ના જન્મદિવસ ની પાર્ટી માં મિત્ર મંડળી:
10. શાહરુખ ખાન, સોહૈલ ખાન અને દિપક તિજોરી ની સાથે ફૂટબોલ રમી રહેલા કપિલ દેવ:
11. રણધીર કપૂર, રાજ કપૂર અને રેખા:
12. ફિલ્મ પાકીજા ના સેટ પર કમાલ અમરોહી પત્ની મીના કુમારી સાથે:
13. દિલીપ કુમાર અને નૂતન વર્ષ 1954 ના ફિલ્મ ફેયર એવોર્ડ ની સાથે:
14. શશી કપૂર, મનોજ કુમાર, અમિતાબ બેચન અને દેવેન પટેલ:15. અમજદ ખાન, સુનિલ દત્ત અને સંજય દત્ત:
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here