મળો આજે 8 બોલીવુડના એક્ટરોનાં હમસકલને , એમાય 5 મો તો પરફેક્ટ એના જેવો લાગે છે

0

આજે અમે તમને એવા 8 ફોટો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં કરણ જોહર, જિતેન્દ્ર અને રણબીર કપૂર અને તેના હમસકલ વચ્ચે કોઈ જ તફાવત કે અંતર જોવા મળતું નથી.

1. કરણ જોહરથોડા દિવસ પહેલા કરણ જોહરે તેના ચાહકની પોસ્ટને ફરી રી – શેર કરીને લખ્યું હતું કે, “કેટલાક વાતો તમને નિશબ્દ બનાવી દેતી હોય છે. તેમાંથી આ એક પણ છે.” કરણને તેના ચાહકની ફોટોગ્રાફને લાઈક પણ કર્યો હતો. તેમના એ ફેનનું નામ છે ઉસ્માન ખાન. જે હૂબહૂ કરણ જેવો જ લાગે છે.

2. સૈફ અલી ખાનઆ સૈફ અલી ખાનનો હમશકલ છે, જે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ પર કામ કરે છે, અને તમે સૈફને જાણો છો જે પટૌડી વંશના વારસદાર છે. તેઓ તેમનો ચહેરો એટલો બધો મેળવે છે કે તેઓ તેના જેવા જ દેખાય છે.

3. સોનાક્ષી સિંહાબલીવુડની દબંગ ગર્લ એટ્લે સોનાક્ષી સિન્હાના રહમસકલને જોઈને તમને કુદરતના કરિશ્માની જાણ થશે. તો ચાલો આજે અમે તમને જણાવી એ કે, બીજી તસવીર પ્રિયા મુખર્જીની છે, જે ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષીના નામ સાથે એક એકાઉન્ટ ચલાવે છે, જ્યારે લોકો તેમના સોનાક્ષીને બોલાવે છે ત્યારે તેને ખૂબ જ ગમે છે.

4. જિતેન્દ્રબોલિવૂડમાં જમ્પિંગ જેક તરીકે જાણીતા જિતેન્દ્ર તેમના સમયના લોકપ્રિય અભિનેતા હતા. તેમના દેખાવ અમેરિકન અભિનેતા ચાર્લી શીન સાથે એકદમ મળતી આવે છે. તમને જણાવી દઈએ કે ચાર્લી જિતેન્દ્ર કરતાં લગભગ 24 વર્ષ મોટા છે અને જિતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ, 1942 ના રોજ થયો હતો.

5. રણબીર કપૂરજો બૉલીવુડના કૂલ ડૂડ એક્ટર એટ્લે રણબીર કપૂરના આ હમસકલની ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગઈ તો બધા જોઈ રહ્યા હતા રણબીરના આ ડુપ્લિકેટને જોઈને, આ હૂબહૂ રણબીરની ઝેરોક્ષ કોપી જ લાગે છે.

6. જોન અબ્રાહમબૉલીવુડના આ હેન્ડસમ હીરો જોન એકવાર મૉલમાં ફરવા ગયો હતો અને તેની આસપાસ નજર કરી તો તેને આ તેનો હમસકલ જોવા મળ્યો હતો. તેને તરત જ તેની સાથે કેટલાય ફોટો પાડ્યા. અને ત્યારબાર જોને ખુદ સોશ્યલ મીડિયા પર તેની સાથેની આ તસવીર શેર કરી.

7. પ્રિતમબોલિવુડના બેહતરીન સંગીતકાર પ્રીતમનો હમસકલ સાહિલમાકિજા છે. જે પોતે એક મ્યુઝિક કલાકાર છે. સાહિલે ઘણા આલ્બમોમાં કામ કર્યું છે, જ્યારે પ્રિતમ બોલિવુડના મ્યુઝિક ઓફ કિંગ હોવાનું કહેવાય છે. એમની તસવીરો જોઈને તમારી આંખો પણ તમને ચોક્કસપણે દગો આપશે ઓળખવામાં.

8. અક્ષય કુમારજો તમે 15 વર્ષ પહેલાં ડબ્લ્યુડબ્લ્યુ ફાઇટ જોયું હોત, તો પછી તમે રેસલર શૉન માઇકલને ઓળખી શકશો. બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે તેનો દેખાવ વધારે મેચ થાય છે.આ બંનેમાં સમપ્રમાણતા તે છે કે તેઓ બંને ફાઇટમાં માસ્ટર છે.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here