બિલ ગેટ્સ ના ઘરની ખાસિયતો અને કિંમત જાણીને હેરાન રહી જાશો, જુઓ અંદરનો ભવ્ય નજારો…

0

કહેવાય છે કે જેઓની પાસે પૈસા હોય છે, તેઓની પાસે વધારાનો સમય નથી હોતો. અમે વાત કરી રહ્યા છીએ 1955 ની સાલમાં જન્મેલા બિલ ગેટ્સ ની. કહેવામાં આવતું હતું કે બિલ ગેટ્સના જો 4 ડોલર પણ નીચે જમીન ઉપર પડી જાય તો પણ બિલ ગેટ્સ ને તેને ઉઠાવામાં વધુ સમય બરબાદ થઇ જાય. કેમ કે તે પ્રતિ સેકન્ડ 11 ડોલરની કમાણી કરતા હતા. આ બધી તો વાત થઇ 1995 થી લઈને 2000 ની વચ્ચેના સમયગાળા ની છે. પણ હાલ બિલ ગેટ્સની આ કમાણીમાં અનેક ગણો વધારો થઇ ગયો છે. હવે તેની પાસે ખુબ જ પૈસા છે.જો કે મુકેશ અંબાણીના ઘરને લઈને દિન પ્રિતદિન ચર્ચા થતી રહે છે. તેના આલીશાન એન્ટેલિયા ની ખાસિયતો અને તેની સાજ સજાવટ ચર્ચાનું કારણ બને છે. સાથે જ તેના ઘરના નોકરો થી લઇને ડ્રાઈવરો સુધીની જાણ આજે દરેક લોકોને હશે. પણ આજે અમે તમારા માટે બિલ ગેટ્સના આલીશાન ઘરની તસ્વીરો લઈને આવ્યા છીએ. જેને જોયા પછી તમે કહેશો કે wow…

નામ પણ સોફ્ટવેયર જેવું:બિલ ગેટ્સનું ઘર વોશિંગટન ના મેડીનામાં સ્થિત છે. સમુદ્ર કિનારે વસેલા તેના આ ઘરનું નામ Xanadu 2.0 છે. ખુદ પોતે જ માઈક્રોસોફ્ટ ના માલિક છે તો ઘરનું નામ પણ સોફ્ટવેયર જેવું રાખવાનું તો બને જ છે.

આટલી કિંમતનું બનેલું છે ગેટ્સ નું આ આલીશાન ઘર:જણાવી દઈએ કે બિલ ગેટ્સ ના આ આલીશાન ઘરની કિંમત 150 મિલિયન ડોલર જણાવામાં આવી રહી છે.

આલીશાન મહેલથી કમ નથી:તેના આ ઘરને જો આલીશાન અને ભવ્ય મહેલ કહેવામાં આવે તો તેમાં કઈ ખોટું નથી. 66 હજાર વર્ગફૂટમાં ફેલાયેલા આ ઘરમાં ફરવા માટે એક ગાઈડ અને એક રિક્ષાવાળાની પણ જરૂર પડે છે. એકવાર માઈક્રોસોફ્ટ ના એક કર્મચારી એ ગેટ્સ ના ઘરના ચક્કર લગાવ્યા હતા, જેમાં 33 હજાર ડોલરનો ખર્ચ આવ્યો હતો.

ખૂબીઓ પણ હેરાન કરી દેનારી:Xanadu 2.0 પોતાની સુંદરતા, શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હીટ લુજિન્ગ જેવી ખૂબીઓ માટે જાણવામાં આવે છે.
સ્વિમિંગ પુલથી લઈને સિનેમા સુધીની વ્યવસ્થા:આ ઘરમાં એક 60 ફૂટનું સ્વિમિંગ પુલ, 2300 હજાર વર્ગ ફૂટનો રીસેપ્શન રૂમ, એક થીએટર, 6 કિચન અને 24 બાથરૂમ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!