રિપોર્ટ નો દાવો-ભારતથી 4,000 કિલોમીટર દૂર આવશે પ્રલય, પાણીમાં સમાઈ જાશે પૂરું શહેર…

0

જળવાયું પરિવર્તન માટે તૈયાર બેન્કોક ખુદ ને પર્યાવરણ સંકટ થી બચવા માટે લડી રહ્યું છે. આ મોસમ સાથે જોડાયેલી એક ગંભીર ચેતવણી માં કહેવામાં આવ્યું છે કે આ શહેર લગભગ એક દશક માં આંશિક રૂપથી પાણીમાં ડૂબી જાશે. થાઈલેન્ડ ની રાજધાની માં સંયુક્ત રાષ્ટ્ર ના આગળની જળવાયું સમ્મેલન ની તૈયારી માટે મંગળવાર થી બેઠકોનો સમય શરુ થઇ રહ્યો છે. તાપમાન વધવા, મોસમ ના અસામાન્ય પેટર્ન ના સમય ની સાથે વધુ ખરાબ થવાની આશંકા જતાવામાં આવી રહી છે.એક સમયમાં કીચડ વાળી દલદલી જમીન પર વસેલું બેન્કોક સમુદ્ર સ્તર થી દોઢ મીટર એટલે કે પાંચ ફૂટ ની ઊંચાઈ પર સ્થિત છે અને તેને લીધે સમુદ્ર નું જળ સ્તર વધવાથી આ શહેર ને સૌથી વધુ ખતરો જણાવામાં આવી રહ્યો છે. તેના સિવાય જકાર્તા અને મનીલા જેવા દક્ષિણ એશિયાઈ શહેરો પર પણ ખતરાના વાદળ ઘેરાતા જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર ભારે વરસાદ, મોસમ માં બદલાવ ને લીધે 2030 સુધી બેન્કોક નો લગભગ 40 ટકા હિસ્સો જળમગ્ન થઇ જાશે. હાલના સમયમાં બેન્કોક દરેક વર્ષ એક થી બે સેન્ટીમીટર જેટલું ડૂબી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં પૂર આવવાનો અને પ્રલય સર્જાવાનો ખતરો છે. થાઈલેન્ડ ની ખાડી ના નજીક સમુદ્ર ચાર મીલીમીટર પ્રતિવર્ષ ના દરથી ઉપર ઉઠી રહ્યો છે.

જણાવી દઈએ કે બેન્કોક સુંદર સમુદ્રથી ઘેરાયેલું શહેર છે. कोह समिट (Koh Samet), को चांग (Koh Chang), कोह मट (Koh Mat) સહીત ઘણા શાનદાર બીચ અહીં ખુબ જ ફેમસ છે. બેન્કોક ની રાતોની સુંદરતાના પણ દુનિયાભર માં ચર્ચા થાય છે. અહીં ની Khao San Road પર એક થી એક સુંદર નાઈટ ક્લબ, બાર અને રેસ્ટોરેન્ટ્સ ઉપસ્થિત છે. અહીંના ભવ્ય સ્કાઈ બાર માં તમે મોજ માણી શકો છો. અહીંની રોનક જોઈને પાર્ટી લવર્સ લોકોને અહીંથી ફરી જવાનું મન નહિ થાય. બેન્કોક ની નાઈટ લાઈફ એન્જોય કર્યા પછી તમે તેને કયારેય પણ ભૂલી નહિ શકો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here