ભારત ની પહેલી આદિવાસી મહિલાએ જીત્યો Mrs. ઇન્ડિયા યુનિવર્સ નો ખિતાબ…જુવો 20 તસવીરો

0

અત્યાર સુધી તો શહેર ની જ છોકરીઓને મિસ ઇન્ડિયા બનતા જોવામાં આવ્યું છે, પણ ભારત માટે એ ખુબ જ મોટી ખુશખબર છે કે રાજસ્થાન ના કરૈલી ની એક આદિવાસી મહિલા એ મિસ ઇન્ડિયા નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.અમે વાત કરી રહ્યા છીએ ભારતની પહેલી આદિવાસી મહિલા ‘પ્રીતિ મીના’ ની જેમણે મિસ ઇન્ડિયા નો ખિતાબ જીત્યો છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન ની રહેનારી પ્રીતિ તેની પહેલા મિસિસ રાજસ્થાન 2018 ની વિજેતા પણ રહી ચુકી છે. તેના પછી જ તેની પસંદગી મિસિસ ઇન્ડિયા યુનિવર્સ માટે કરવામાં આવેલી હતી. પહેલી આદિવાસી મહિલા પ્રીતિ એ પુણે માં આયોજિત મિસિસ ઇન્ડિયા યુનિવર્સ માં રાજસ્થાન ને રીપ્ર્જેન્ટ કર્યું હતું. પુણે માં થયેલા મિસિસ ઇન્ડિયા યુનિવર્સ માં વિભિન્ન કેટેગરી માં ભારત ના અલગ-અલગ રાજ્યો અને શહેરો થી ઘણા પ્રતિભાગી પોતાના ટેલેન્ટ નો પરિચય આપવા માટે આવ્યા હતા.પ્રીતિ માટે અહીં સુધી પહોંચવાની સફર આસાન ન હતી. તેણે ઘણી જવાબદારીઓને નિભાવતા આ મુકામ હાસિલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, ”પ્રીતિના પતિ બીએસ મીના દિલ્લી માં ઇન્સ્પેકટર ના પદ પર કામ કરે છે. પ્રીતિ ને તેના પતિ ની સાથે સાથે તેના પરિવારનો પણ સપોર્ટ મળ્યો છે, પ્રીતિ એ પોતાના જુડવા બાળકો ની સાથે પરિવારની પણ જવાબદારીઓ નિભાવતા દરેક ઉપલબ્ધીઓ હાંસિલ કરી છે.પ્રીતિ એ આ ખિતાબ પોતાના નામે કરીને અન્ય મહિલાઓને એ મેસેજ આપ્યો છે કે,”જો છોકરીઓ કે મહિલાઓ કોઈ સપનું જોવે છે અને તે સપનાઓને પૂરું કરવા માગે છે, તો તમને કોઈપણ રોકી ના શકે. પછી તમારી પાસે અઢળક જવાબદારીઓ પણ કેમ ના હોય, તમે તમારા સપનાઓ ને જરૂર પુરા કરી શકો છો”.

અન્ય ફોટોસ:

છાપ માં આવેલો લેખ:

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here